________________
પંડિત જયવિજય વિરચિત [આનંદ કાવ્ય સોગ અંગાર કરે અતિ ઘણે, એહ મહિમા આઠે દિસિ તણે; રવી ક્લબી સેમ હુઈ રાત, રાજકુલિ મંગલ વિખ્યાત. ૫ બુધ વાણિક બ્રાહ્મણ ગુરૂ કહે, મુસલમાન તે શુકજ કહે;
તુ સ્ત્રી રેગી નાહ, પ્રસાદ સેવા કરસણ ન. ૬૦ પદ પ્રતિષ્ઠા કરવું જેહ, વાણિજ અરથ કહ્યાં સવિ તેહ કાલ નિયતીની કલા અભ્યાસ, રાજ્ય અરથ પ્રતિમાનું વાસ. ૬૧ સુખ કાજે તે બીજ કામ, શાંત પ્રશ્ન જોવા તે ઠામ; બલહુ કાજે બલ કરવે સહી, સર્પ વઢે અવિશ્વાસે કહી. દર આચાર શુભ વિણઠે હારતે, શેક કાજે મારી ભય છત; રાગી બંદી પડયા ભય કામ, ચિંતવતાં કડે સંગ્રામ. ૩. લાભ તણા ઉપને સંદેહ, પાછા બલ ભાથું છે તેહ; વેરી મિથાઈ મરણાંત કષ્ટ, દીપ્ત પ્રશ્ન એ સઘલા દુષ્ટ. ૬૪ રાજા પર સસુ સીયાલ, ઘેડે ગાય સારસ સુકમાલ; રૂડું કામ ગામાંતર વામ, પ્રવેશે જિમણો તે ઠામ. ૬૫ દેવી ભઈરવ ને છછુંદરી, ફયાઉ ગિરેલી ભુંડ શુકરી; લાભ ભાગે બેલીએ ભલી, એ સ્ત્રી જાતી વિશેષેવલી. ૬૬ બીજી સ્ત્રી સ્વર જમણુ કરે, શેષ થાકતાં મુખ ઉચરે; પુરૂષનામ તે ડાબે જેય, ગણેશ વાનર જમણે હેય. ૬૭ પૂરવ ઉત્તર દિશિ કહિયે જેહ, સસરીષિ ભરતડિ તેહ; વિષ્ણુ પદ અભિચક નામ, કુણ ઈશાન ઉદયનું ઠામ. ૬૮ માયહરૂ કૃતિકા અહિનાણુ, વિશાખા ભરણ પુષ્ય જાણ; અંધારે એક ઉગે સહી, પૂર્વમૂલ સ્વાતિ ઉદયે કહી. ૬૯. ઉ–ફા ઉ–ભા મઘા રેવતી, શતભિષા અશ્વિની જે છતા; શહિણિ ક્રિય હસ્ત રિષિરાય, લઘુમૂલે બેલિયે એ ડાય. ૭૦
ચેષ્ટા અનુરાધા આદરા, પૂ.ષા ઉષા અગ્નિ સરા; મૂલ અગસ્તિ તારણ ઉગમે, લંકા ટાઢા તારા કમે. ૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org