________________
મહોદધિ મે] માધવાનલની કથા.
૧૬૩ એ વાત સ્યા સાંભલી, મુછ આવી ધરણી હલી; જિમપુર પહુતે ભરતાર, હિવ હું જીવું કણ આધાર. પ૭૯
જહા ૧ आसा न देई मरणं, विण मच्चूं किं लब्भए पेमं ।
अवसर जइ न मरिजइ, तो लजइ सामसुंदरो. ॥५८० २ आसासमुद्दपडियाणं, दहदिसिचालंत चंचलानयणी । हवइ कोवि समत्थो (जंउ), बाहविलंबणं देई ॥५८१।।
(૧) * યમપુરિ પુહુત જઉ. - x નિજ. 1 જમપુર લેક પહૌ જૈ. (૨) * કિણિ આધારિ. – ૮ ગી. १ आशा न ददाति मरणं, विना मृत्यु किं लभ्यते प्रेम ।
अवसरे यदि न म्रियते, तदा लजते श्यामसुन्दरः॥५८०॥
અર્થ:–આશા મરણ આપતી નથી, તો શું ? મરણ વિના પ્રેમ મેળવી શકાય છે ? વખત આવ્યે જે ન મરે તે યામ સુંદર–પ્રિય મનુષ્ય લાજે છે. ૫૮૦ २ आशासमुद्रपतितानां, दशदिशिभ्राम्यति चंचलानयनीः। भवति कोऽपि समर्थः, यो बाह्वाम्लबनं ददाति ॥५८१॥ .
અર્થ:–આશારૂપિ સમુદ્રમાં પડેલાઓને ચંચલનેત્રોવાળી સ્ત્રીઓ દશે દિશામાં ભાડે છે, કોઈ પણ એવો સમર્થ છે? કે જે આશાસમુદ્રમાં પડેલાઓને હાથ આધાર આપે ? પ૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org