________________
મહેદધિ મૈ૦ ૭
માધવાનલની કથા.
૧૭
राज्यं यातु श्रियो यातु, यातु प्राणाविनवराः । या मया स्वयमेवोक्ता, वाचा मा यातु शाश्वती ॥४८४॥
નાથાર 2 न य उव्वर पूरणम्मि, समत्था तेहिं किं वि न जायइ । असमत्था जे नरपर, उवयारम्मि तेहिं न कि वि॥४८५।।
ચોપાઈ રાજ મનિ ચિંતા અતિ ઘણી, નિરતિ કિસી હિય દુખિયા તણી પડહ વજ નગર મઝારિ, લસઈ જિક દુખી નરનારી. ૪૮૬
૧ અથ:–રાય જાઓ. લક્ષ્મી જાઓ, તથા નાશવંત પ્રાણ પણ જાઓ પરંતુ મેં પોતે ઉચ્ચારેલી અવિચલ વાણી ન જાઓ. ૪૮૪ २ न च उदरपूरणे समर्थाः तैः किमपि न जायते ।
असमर्थाः ये नरपर उपकारे तैः न किमपि ॥४८५॥
અર્થ:–પેટ ભરવામાં જેઓ સમર્થ નથી તેઓ વડે કાંઈ પણ થઈ શકતું નથી અને જેઓ પારકા ઉપર ઉપકાર કરવામાં અસમર્થ છે તેઓ વડે કાંઈ પણ નથી. ૪૮૫
(૧) * અતિચિંતા. (૨) * કરૂછણિ (૩) I દુખિયેં. (૪) * વજાવિઉ x વજાઈ નગરિ + વજાવિઓ I વજા. (૫) લહસિઈ દુખી જિ. + લહસિએ. 1 લહિસૈ દુખિયો જિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org