________________
મહેધ મૈ૦
માધવાનલની સ્થા,
* नेहो कहवि न किजइ, अह किज्जइ रत्त कंबल सरिच्छो ।
अणवरयं धोयमाणो, सहावरंगं न छड्डइ ॥ ४५६ ॥ सजण वसइ दूरे, चिंतिय नेहेण हुंति आसण्णा । गज्जति गयणमेहा, मोरानचंति भूवलए ॥ ४५७ ।।
જઈશ જેમ સૂર્યને ચક્રવાક પક્ષિ તથા ચંદ્ર ચકેર વડે વિસરાતો નથી તેમ હું તને રાત દિવસમાં એક ક્ષણવાર પણ ભુલિ જતો નથી. ૪૫૫
स्नेहः कथमपि न कुर्यात्, अथ कुर्याद्रक्त कम्बल सदृशः । अनवरतं धावमानः, स्वभावरङ्ग न मुञ्चति ॥ ४५६ ॥
અર્થ:કઈ પણ પ્રકારે સ્નેહ ન કરવો અને કરવો તે લાલ કેસુંબીક વસ્ત્ર જેવો કરે, કે જે હમેશાં ઘેવા છતાં પિતાને સ્વાભાવિક રંગ છોડે નહી. ૪૫૬
સ્વનઃ વતિ છે, દ્વિતિત ન મતિ મારા गर्जन्ति गगनमेधाः, मयूराः नृत्यन्ति भूवलये ॥ ४५७ ॥
અર્થ–સ્વજન અર્થાત પ્રીય મનુષ્ય દૂર વસે છે છતાં સ્નેહથી સંભારતાં તે પાસે જ હોય છે કારણ કે આકાશમાં મેઘ ગાજે છે ત્યારે પૃથ્વી ઉપર મેર નાચ કરે છે. અર્થાત આકાશમાં દૂર રહેલા મેલન ગર્જનથી પૃથ્વી ઉપર વસતા મેરી આનંદીત થાય છે તેવી રીતે તમે દૂર રહેવા છતાં તમારૂ સ્નેહ ગર્જન યાદ થતાં મારૂ મન આનંદીત થાય છે. ૪૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org