SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ વાચક કુશલલાભ વિરચિત. [આનંદ કાવ્ય.. ૪૧૮ ૪૧૯ અતિ આણંદ હૂંઈ હુયે, સદેસા સવિગત્ત; (વાંચી) પ્રીતમ જાણીએ, ઉજેણી સંપત્તિ. ૪૧૬ કામકંદલા મોકલઈ, સદે સુ હત્ય; ઉજેણી નગરી ભણી, ધન ધન માલવદેસ. ૪૧૭ 2 સ્વસ્તિ શ્રી આણંદ મય, સમરૂં સારદ સાર; ઉજેણી નગરી ભણી, લિખિવા લેખ અપાર. 2 સુંદર સહજઈ વલહા, સભાગી સુભગાણું; સકલ કલા ગુણ મંદિર, સાજણ રોગ સુજાણ. ટ કુશલ ખેમ વર્તાઈ ઈહાં, ધર્મ તણુઈ અહિનાહ, દિન પ્રતિ લિખવા આપણુ, કુશલ એમ કલ્યાણ. ૪૨૦ ટ પરદેસઈ જે સાજણ, તાહ અપૂરવ રીતિ; દુજ્જણ વયણ નગમે, ધરતા અવિહડ પ્રીતિ. ટ સમરતાં સાજણ તણે, ગુણે ન આવૈ પાર; મિલઉ તબહી હેઈસ(ઈ), જબ કરસ્યઈ કરતાર. ૪૨૨. ટ નિસાસા તૂ ભલે સરજી, આ દુખ સહ , જે નીસાસઉ સરજત નહી, તો હીયઈ મરંતિ. ૪૨૩ ૮ તે સુખ જાણુઈ નીંદ, સુપને મિલિએ સાજણા; નેહિ અખિન આવઈનીંદ, કિડાં મિલ કિહાં બેલિવઉ.૪૨૪ (૧) * હીઅાઈ દૂઉ. ૪ હીઈ + હીયે. (૨) * વાંચી મનિ પ્રીઉ જાણીe. I વાંચતાં પ્રીતમ તણી. (૩) [ સંપત્તિ. (૪) * તિથિ હાથાઈ દેસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy