SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ મહોદધિ મઠ 9] માધવાનની કથા. ૩૫ ( ૪) माता यदि विषं दद्यात्, पिता विक्रयते सुतम् । राजा हरति सर्वस्त्रं, का तत्र प्रति वेदना ॥१५०॥ जणयजणणीबंधु, भजागेहं धणं च धनंच । अवमाणहया पुरिसा, देसं दूरेण छड्डेति :॥ १५१ ।। जनक जननी बन्धुः, भार्या गृहं धनं च धान्यं च । अपमानहताः पुरुषाः देशं दूरेन त्यजन्ति ॥ १५१ ॥ અર્થ:– વયની સ્ત્રીઓને મૂખ પતિ, સદગુણવાળાનો નિ. ગુણ સ્વામિ, (શેઠ) અને દાનેશ્વરીને દારિદ્ર એ ત્રણે પણ મોટાં દુઓ છે. ૧૪૯ પુત્રને માતા ઝેર આપે, પિતા વેચી દેય, રાજા સઘળું ધન લઈ લેય, ત્યાં બીજી વેદના (દુ:ખ) શું ? ૧પ૦ અપમાનથી હણાએલા અર્થાત અપમાનિત થએલા પુરૂષો પિતા, માત, ભાઈ, સ્ત્રી, ઘર, ધન અને ધાન્ય તથા દેશને દરથી છોડી દે છે. ૧૫૧ ૧ નોટ – __ आ षोडशात् भवेद बाला, तरुणी त्रिंशतामता। पञ्चपञ्चाशता प्रौदा, भवेद् वृद्धा ततः परम् । रतिमंजरी. અર્થ:-સેળ વર્ષ સુધીની બાળા કહેવાય, સોળ વર્ષથી ત્રીસ વર્ષ સુધીની સ્ત્રી તરૂણી કહેવાય, અને ત્રીસ વર્ષથી પંચાવન વર્ષ સુધીની પેટા કહેવાય, તે પછી વૃદ્ધા થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy