________________
મહોદધિ મેળ]
માધવાનલની કથા.
-
૨
પછઈ પુરોહિત કરઈ ઉછાહ, માધવ તણુંક ક વીવાહ; ખરચા અરથ ગરથ ભંડાર, પરિણાં મંગલ કર ચાર; ૧૨૨ માધવ પરણે રહઈ આવાસિ વિલસઈ વંછિત ભોગ વિલાસ જણઈ પિતા કિશુઈ પ્રકારિ, સાહઇ પુત્ર સયલ ઘર ભાર. ૧૨૩ તઉ ચંતા છેડા મન તણી, લે મેલા રાજા ભણી; સાથે લેઈ પૂજા પરવાર, દિનપ્રતિ જાયઈ રાજદુવારિ. ૧૨૪ ગોવિંદચંદ રાજનઈ ઘરે, માધવાનલ દેહરાસર કરાઈ કેસર ચંદણ પૂજઈ દેવ, ફૂલ પગર નિત સારઈ સેવ. ૧૨૫ માધવ જિહાં નગર માંહિ ફિરઈ, દેખઈ તે નારી મન હરઈ; જિમ સંભલઈ માધવને નામ, તિમ ધાવઈ મૂકે ઘર કામ. ૧૨૬ સેરી માટે જે સાંભલઈ, ઘર મૂકીનઈ પૂઇ ફિઈ, ઘરના સ્વામિ પાસે ઘણું, સહિજ ન છો સ્ત્રી આપણી. ૧૨૭
(૧) કરિઉ. + કવુિં. (૨) * તણુ કઉં. (૩) * પરણવિષે કરિ મંગલ ચેરિ. (૪) * પરણિઉં. – * સિ. (૫) + સાહે. – + ચિં. (૬) 5 + છJ. (૭) ઝા મેલવીઉ. (૮) * સાથિઈ લે પૂજા પરિવાર. – + * ય, (૯) 4 ઘરિઇ – + * ન. - + - જે. (૧૦) માધવ નામ. (૧૧) *તિમ ધાઈ મૂકી ઘર કામ. – + ધાયે. (૧૨) ક માહિ જાતુ ૪ જાઉ ત૬. (જાતઉ.) (૧૩) * પુલઈ. (૧૪) : વારઈ ધણીં * વાલ, (૧૫) ઈડઈ સ્ત્રી આપણુઉ. +આપણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org