________________
મહોદધિ મિ.] માધવાનલની કપા. આવ્ય ઉદય ભવન્તરિ પાપ, સઈ મુખિ ઈંદ્ર દૌ સરાપ: જાઈ વેશ્યા પેટે અવતાર, ડઈ ભેગ ઘણા દુખ ભાર ૧૧૧ તે અપછરા તિહાંથી ચવી, હિવઈ વાત હાલિસૂઈ નવી; કામાવતી નગરીનઈ પાસિ, કામાગણિકા ઉરિ અવતાર. ૧૧૨ તેહનઈ પેટિ પુત્રિક વસી, રૂપવંત હુઈ રંભા જિસી; આઠ વરસની હુઈ જિસઈ, ણાટક કલા ગીત અભ્યસઈ; ૧૧૩ તિહને કામકંદલા નામ, રૂપે લિખી જાણે ચિત્રામ, સિખઈ ભરડ પિંગલ સંગીત, ગીત ગાવઈ કિનર સુરવરગીત. ૧૧૪ અનુક્રમિ વેશ્યા જેવી ચઢી, જાણે મને નીર વાવડી; ચઉસઠ કલા અંગિતસુ વસઈ, દઈ તેજ રૂપ તન ખિસઈ. ૧૧૫ સીખી તિહાં કામકલા, સખી સઘલી નાટક કલા; માધવ મિલે હિવ સંબંધ, કવિયણ બલઈ કથા પ્રબંધ. ૧૬
(૧) * આવિર્ષ – * ૨. (૨) * મુખઈ. (૩) દીઉ. * દીધા (૪) * જા. – * ટિ. ૪ પટઈ. – ગિ. – * રે. (૫) * અનઈ હિવ વાત હાલે સિઈ. (૬) * નગરી મઝીરિ. – * ગુ. (૭) * ઉઅરિ. ૪ ઉયર. – *રિ. (૮) નાટિક ગીત કલા. – * + નું. – ++પિ. (૯) * લખિG. (૧૦) * + ગાઈ કિનર સ્વરિ સુરગીત. (૧૧) + + વૈવનિ ચડી. – * ણ. (૧૨) * દીઠ રૂપિ તેજિ. (૧૩) + સુખિઈ તિહા ઈ. (૧૪) * x ચચઠિ. - * ટિ. (૧૫) * માધવાનલનુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org