________________
૩
વાંચક કુશળલાભ વિચિત, આિનંદ કાવ્ય. કંસાસુર કરવા કરણ, રતિપતિ રાવણ નામ; ગર્વ પ્રમાણ ગમાડીયા, રાજરિદ્ધિ મંડાણ;
૩૨ ઈદ્ર સરપઈ) ઈણ પરઈ, અપછર સિલા અવતાર; સાવધાન મૅન સાંભલઉ, માધવ વિપ્ર વિચાર; ૩૩
ચોપાઈ ઈમાં અવસરિ પર્વત કેલાસ, મહાદેવ વિલસઇ સુખવાસ; બાર વરસ પૂરઉ કરી, ધરાપીડ જાત્રા મનિ ધરી: ૩૪ અતિરિખ ગણુંગણ વહઈ, ગંગાતટિ ઈક વાસઉ રહઈ; પદમાસણ પૂરી નિસદીસ, જેગ નિદ્રા પઉઢયક જગદીસ; ૩પ લિવ લાગીનઈ થંભ્યઉ નાદ, સુખ સંભવઈ અનાહત સાદ; વાસઉ ગગન સૂનિ મન વસઈ, અનિલ બાર સેલહ અભ્યસઈ ૩૬ અહનિસ અરહટ અમલી માલ, ઈસઈ જોગ તે વંચઈ કાલ; ઘણા દિવસે સંજી સરીર, સાધઈ જોગ ગગ નઈ તીર; ૩૭
(૧) +રાણ.- + *ણિ. (૨) + * સિરાપ. સિરાઈ ઈણિ પરિ * સરાવઈ. ૪ પરિ (૩) + *હિવ. (૪) + * ઈણિ – + * સિ (૫) + * પૂરૂ. – *પિઠિ. – + +ણિ -- * એ. – સુ * વાસે વહઈ. - + *નિ. (૬) + * નિશિ. (૭) + પુ િ પુદિઉ. ૪ પઉઠીઉ. – * લય (૮) + થંભીઓ થંભિઉ. (૯) + * વાસુ * વાસ - + *નિ. - *ઈ – + * શિ (૧૦) * સજઈ સમઝઈ સાંગુ વાંદઈ ત્રિણિકાલ – + +સિ – *રિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org