________________
વાચક કુશળલાભ વિરચિત. [આનંદ કાવ્ય છે, ઉણુને શાં વિચે બે દિન આંતરે છે, કર પંપીરી પરે ઉડ જાયે છે, ઈતરી વેલા કરહે કહટી સે માનું છુરી દીધી તિણસું કુટવાટી તિકે પટલીને છુરી મેનું દીધી, તિણું વાતરે સેહનાણુ છે, તિકા ચારણ દિષાલી મુષ વચને ઢેલજી સમાચાર દૂહા કાથા તિકે સગલાઈ ચારણ કન્ધા, ઉમર સુંમરે સમાચાર સાંભલ્યાઃ
ચપઈ. તે હિતા નરવરગઢ ભણી, તિણ સાથે નારી પદમણ - એહ સદેહેલે કહ્યા, ઊમર મુખ્ય વિષે કરી રહ્યા; ૨૦૪ ચારણ વાત એવી જબકહી, તે સહી નાંણ દીઠા સહી; મારિગ મુંઆ પંચ દ્રહાસ ચારણ વયણે હુઆ નિદાસ; ૨૦૫ તિણહીજ મારિગ પાછા વલે, બીજે ચિત હીયે કલમલે, વલી આયા છે આપણે ગમ, દેશ માહે ગમાડી માંમ;૨૦૬ ઉમર આયે પાછા વલા, વાત સહુ પુંગલ સાંભલી, કુસલે ઢોલે મારૂ નારિ, પિતા નરવરગઢને બારિ, ૨૦૭ દિન તીજે નરવરગઢ ગયા, વાડી માંહિ ઉતારા કીયા, રાજા સુત આ સાંભલી, મન ચિંતન પુગી રેલી: ૨૦૮
વાત, - ઈણ સમે ઘણું આડંબર ગાજતે વાજતે સો કીધે, હેલા મારવણીનું વધાએને માહે લીયા, પછે જાને સાસુ સૂસરારે પગે લાગી, પછે માર્તણુને પગે લાવણી, ભુમરે મહિલાઈત રહણનું દધ, દસ ગાંમ મેટા સવરા દીધા, પચીસ વડારણ દીધી, ઢેલે સગાઈ ભાઈબ ધ પરિવાર્ફે મિલ્યા, માતા પિતારે પગે લાગા, સગલે પરિવાર નગર લેક માતા પિતા મારવણીનૈ દેશેને બહત રાજી હુઆ, પદમણીરો અવતાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org