________________
વાચક કુશળલાભ વિરચિત. આનંદ કાવ્ય સાલ કુમાર તિણ ઉલળે, તબ બેલા મહ. પણ હેબ તુહીજ ઉમાહીયે, વાઘણ મહે દેસ; તિણ મારૂરા તણપિસ્યા, પૂડર હુઆ જ કેસ. ૫૮ મન ચિંતા ઢોલાતણ, સાંભલિ તાસ વચન; હિવે આ પાછો વલું, ઈણ વિધિ એજ મન ૫૯ એકર બારી પંથ સિર, જે કરહા વાટ; હેલે થલતે દેષ કર, તિણ મન થ ઉચાટ. ૬૦
અથ ચેપઇ. સાલ કુમર વાત એક સુણે, એ ચારણ ઉમરરાયતણા; મારવણી મંગણ આવીયે, પિંગલરાય ન આદર દીધા. ૬૧ ઉમર કુંમર મારવણી કાજ, ઘણું દુષ દેÈ છે માહરાજ; પિંગલ રાય ન કરે નાતરે, મેટાને ન પડે પાંતરે. ૬૨ હેલા તુજને આયા સુણી, ચારણ મેલ્યો છે તેમ ભણી; જે મારૂ અવગણ સાંભલે, તે કિમહી એ પાછો વલે. ૬૩ ઢોલા સાંભલ થારી વાત, ઉમર ઘણી પેલે છે ઘાત; મારવણી સું લાગે મેહ, તુજનું ઘણું માંડેસી હ. ૬૪
દુહા. દેઢ વરસરી મારવી, હેલો વરસાં ત્રિણ; કિમ મારૂ ગઢી હુઈ, સું કયું જોવન વંત.
વાત. ઈસા વચન રબારી
રાજી સાંભલેને બેહત રાજી હુઆ તથ્ય પુંગલનું ચાલ્યા જાઇ છે તિસે સમયે પિંગલ રાજા બારટ કિણેક ગામ પરામણે જાયે છે તિણ ઢેલાજીનું જાતા દીઠા તરે ઉણુ આ જાએને આસીસ કીધી લેખ કરહ ઉભો
પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org