________________
મહોદધિ ૦ ૭ હેલા મારવણુની કથા. છે દીઠી મહા રૂપવંત ઉણું અસતરીયારા કીસા વષાણ કરું, વલે ગુજરાતિ સેરઠ સરબ દેસ દીઠા; ઈસી વાત ભાટરી સાંભતેને પિંગલ રાજા બોલ્યા, અજ ભાટરાજા મારતા મનમ અસતરીરી ચાવના છે, સે કઈક નડે કિકાણે રૂપવંત અસતરી માહા સુજાણ ઈસડી કાર્ડ દીઠી હેવૈ ત વતાવ તરે ભાટ કહણ લાગે માહરાજા એક એકસું ભલી ભલી અસતરી છે, પણ હું જાલોરગઢ આયે હું તે, સિહરમ ફિરતો હતો, તકે રાજ મેહલ છે, તિણાં મહિલારે ગાષા છે, તે મહા સભાયમાન છે, તિણ ગષમ બેઠી થકી એક પદમની મહારી નિજર આઈ છે.
ગિર અઢાર આબુ ધણુ, ગજાલેર દૂરંગ; તિહાં સામતસી દેવડ, અમલી માણુ અભંગ. ૧૦
અય ચાપઈ. સામંતસી સેવનગિર ધણું, પટરાણું ઝાલી તસુ તણું; તસપુત્રી ઊમા દેવડી, જાણિ વિધાતા સં હથ ઘડી! ૧૧
ચંદ વદન ચંપક વરણ, અધુર અલતા રંગ; કે હરિલકી ષણ કટિ, કમલ નેત્ર કુરંગ. અતિ અદભુત સંસાર ઈણ, મારૂં રૂપ રર્તન, અછે ઉમાદેવડી, કુમરી કંચન વન. ૧૩. જેતાં સારી જુડે, કામણિ ન ભરતા; જોડી રાહી કાંન કર્યું, કદ મેલે કરતાર !
અથ વાત, ઈસા વચન પિંગલ રાજાયે ભાટરા સંભલ્યા, મને ખુશ્યાલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org