________________
શક રવચંદ લાલભાઇ જૈન પુસ્તકો દ્વારે,
વાચક કુશલલાભ વિરચિત. હેલા મારવણની કથા ચોપાઈ.
દૂહા.” સકલ સુરાસુર સામણી, સુણ માતા સરસતિ; વિનય કરીને વીનવું, મુજ ઘો અવરલ મતિ. ૧
કવિત. સુરધ(૨) દેશ મઝારિ, યેલ ધન ધન પ્રસિધ્ધ નામે પુંગલ યર, પિડવી સઘલે પ્રસિધ્ધ રાજ કરે રિમરોડ, પ્રગટ પિંગલ પ્રથવપતિ; પ્રતાપે જસ પરતાપ, દાન જલહર જસ દીપતિ. દેવડા નામ ઉમા ઘરણી, મારવી તસ ધુઆઅરિ; ચોસઠ કલા સુંદર ચતુર, કથા તાસ કહિસું સુપરિ. ૨
અથ ચેપઈ. પુગલનયરી મધર દેસ, નિરૂપમ પિંગલ નામ નરેક મારવાડ નવકેટાં ધન, ઉતરસિધ લગિ ભુમિ તસ તણી ૩
. અથ વાત. - પંગલ નામા નગર તૐ ભલભલા લેક સુખીયા વસે છે, પિંગલ રાજા રાજ કરે છે, તિરું રાજારે આઠ હજાર ઘોડારી ઠકુરાઈ છે. પાંચ હજાર પૈદલ સેવા કરે છે બાર વરસા, પિંગલ સન પાટ બડે છે, તરવારે બલ કરેને ઘરાસીયા સબ પાયમ કીયા છે, સિંધ ધરતી સુધા આંણદાણ મનાઈ છે, રાજા ચવદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org