________________
(૯૦) ઊખાણે કહે લોક સ. સ. પિટ કે ઘાલે નહિ અતિ વાલહી છુરી લે.
સહિયાં રામને જુગતો એમ સ. સ. ઘરમેંથી સીતાને કાઢે બાહિરી રે
સહિયાં. ૧૭ સેવકે એવી વાત સ૮ સત્ર નગરીમે સાંભલિને રામ આગે કહી રે
લોલ સહિયાં. રામ થયા દિલગીર સ. સ.
એવી કિમ અપજસની વાત જાયે ગહી રે લે સહિયાં. ૧૮ અન્ય દિવસ શ્રીરામ સ. સ. નષ્ટ ચરિત નગરીમેં રાતિ નિસર્યા રે લો. સહિયાં કિણહી કારબારિ સસ
છાના સા ઉભા રહો કાન ઉંચા ધર્યા રે લે સહિયાં૯ તેહવે તેહની નારિ સ. સ. બાહિરથી અસૂરી આવી તે ઘરે રે લે
સહિયાં રીસ કરી ભરતાર સ. સ. અસ્ત્રીને ગાલી દેઉ ઘો બહુ પરે રે લે
સહિયાં ૨૦ રે રે નિરજ નારિ સ. સ.
તું ઈતરી વેલા લગિ બાહિર કિમ રહી રે સહિયાં. સિવા નહિ હુ માહિ સઃ સત્ર
હું નહિ છું સરિ રામ તું જાણે સહો રે લે સહિયાં. ૨૧ સુણિ કુવચન શ્રી રામ સ. સ. ચિંતવિવા લાગે મુખ દેખો મેહણે રે
સહિયાં ક્ષત ઉપરિજિમ ખાર સ. સ. દૂખ માહે દુખ લાગો રામને અતિ ઘણો રે લેવ સહિય. ૨૨ રામ વિચાર્યો એમ સત્ર સત્ર
અપજસ કિમ લોકમાંહિ એ ઊછળે રે લેસહિયાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org