________________
( ૮૩) પ્રવાહણ ભાગે કોલાહલ પડય૩જી, અતિ દુખ પડયઉ આસમાન- કરમ પુન્ય સગ્ય પામ્ય૩ પાટીયેજી, ધનવતી લીધઉં આધાર, નરિ સેંતી દુખ નીસરીજી, પાઈ સમુદન પાર. ૭ કરમ અબલા ચાલી તિહાંથી એકલીજી, વસતી જા કિણ વેગ, કંત વિહેણી રૂપવંત કામિનીજી, ઉપજઈ કડિ ઉદ્વેગ. ૮કરમ નગરિ નકિ નારી ગઇજી, પેખે એક પ્રાસાદ, દંડ કલસ ધ્વજ દીપતાજી, નવલા સંખનઈ નાદ. ૯ કરમર ધનવતી પુછે કાંઈ ધરમિણીજી, કહિ બાઈ કુણઈ ગામ કુણ તીથ એ કેહનઉ, એ મહિમા અભિરામ. ૧૦ કરમ ગામ કુસુમપુર ગુણતિલઉજી, ઇદ્રપુરી અવતાર, પ્રિયમેલક તીરથ પરગડઉછ, સહુ જાણુઈ સંસાર. ૧૧ કરમ વેગિ મિલઈ પ્રિય વિડયજી, નિત તપ કરી જે નારિ ઈહાં બઠી અણુબોલતીજી, પૂરતા પૂરઈ અપાર. ધનવતી મોન વરત ધરીજી, જાઈ બઈઠી જોગધ્યાન, નાહ મિલ્યા વિણ બેલું નહી, એહ બલીયો અસમાન. ૧૩ કરમ મનગમતી ઢાલ મારૂણીજી, દુખિયાં જગાવઈ દુખ, સમયસુંદર કહઈ સુણતાં થકાંજી, સુખિયાં સંપજઈ સુખ. ૧૪ કરમ
દુહા સોરઠી. કુમરઈ પણ એક કોય, લાધઉં લાંબવું લાકડઉં, તરતઉં તરતરે તોય, પારિઈ પહંતઉ પધર૩. જેહવઈ આગઇ જાય, નગર રત્નપુર નિરખીયે,
ત્નપ્રભ તિહાં રાય, રાણી રતનાસુંદરી. રતનવતી બહુરૂ૫, રાજ નઈ બેટી રતન, સુંદર સકલ સરૂ૫. ભરવા આવી ભલી.
રાગ આસાઉ-ઢાલ ચઉથી. (સહજિઈ છેહડ૬ દરજણિ, સહજિઈ તેહો વાલી રે,
ભરજોબન માતી. એહની હાલ ૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org