________________
( ૮૧ ) ચંદલિયા સંદેશે રે કહે માહરા કેતનઈ ?થાહરી અબલા કરઈ રે અંદેસ, અબલા કરછ રે અંદેસ,
નાહલીઈ વિહુણી રે તારી હું ક્યું રહું રે હે વાલમ મઈ તેનઈ વારી, વારીઉં રે, હે જાવટ રમવા તું મ જાય, હે રાજ હારી નલ નીસર્યો, નલ નીસર્યો રે, હો વનમાંહિ ગયે વિલવાય
વારી રહે વનમાંહિચંદલિયા સંદેસો હા કહે માહરા કંતાઈ રેહો નલ તુઝસું હું નીસરી, નીસરી રે હે આગમ લીધે દુધ આધ હો મુઝનઈ તું છોડી ગયે, એવડે કિયે અપરાધ.
ચંદલિયા સંદે હે કહે મારા કંતની રેહો સુતી મૂકી તઈ કાં સતી કાં સતી રે, હે પ્રમદા ન જાણી લઇ પીડ, હે હાથ જિને પરણી હુતી,પરણી હુતી રે હો ચતુર કણે કિમ ચીર-ચં. હો ઝબક જગી ઝરવા, ઝરવા રે, હે પ્રિય તું ન દીઠે પાસ, હો વનિ વનિ જોઉં તુનઈ વાલહા, હો વાલહા રે, હો સાદ પણિ કીધા સે પચાસ
ચંદલિયા હો નિરતિ ન પામી થાહરી નાહલા, નાહલા રે, હો પગ પગ મૃગલી પણિ પૂછી, હો રોઈ રોઈ મુઈ રાનમાં રાનમાં રે, હો મહીઅલ પડી હું મુછિ– ચં. હો કીધું તઈ ન કે કરઈ, કે કઈ રે, હો પુરૂષાં ગમાડી પરતીતિ, હે વિસ્વાસ ભાગે હવ વાલહા, હો વાલા રે, હો પુરૂવાં કે પ્રીતિ- ચંદ્ર હો દષ્ટાંત થાહર નલ ! દાસ્ય, દાસ્ય રે. હે કવિયણ કેરી રે કેડિક હો પુરૂષ કુડા મહા કપટીયા, પટીયા રે, હે પરી લગાડી ડિ- ચંદ હે એહવા ચંદનું ઉલંભડા, ઉલંભડા રે હે દીધાં દવદંતી નારી, હો ચઉથી ઢાલ પુરી કરી, પુરી કરી રે, હો સમયસુંદર સુવિચાર
સમયસુંદર સુવિચાર -ચંદલીયા સંદેશે રે હો કહે માહરા કંતની રે. – સં. ૧૬૩૩ માં રચિત નિલ દવદંતી રાસ, લખ્યા પ્રત. સં. ૧૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org