________________
૧
,
:
*
સ્મરણપત્રિકા. જનસાહિત્યના પ્રખર અભ્યાસી, સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ વગેરે પ્રાચીન ભાષાના અનન્ય ભકત, જેસલમેર, પાટણ અને છાણી વગેરે સ્થળોના પ્રસિદ્ધ જૈનજ્ઞાનભંડારેમાં વર્ષોના વર્ષો સુધી અવડ પડી રહેલા, દુપ્રાપ્ય અને અપ્રસિદ્ધ જૈન અને સંસ્કૃત સાહિત્ય ગ્રંથને, ગુર્જરેશ્વર શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડના ઉદાર આશ્રયવડે, સતત ઉત્સાહ અને ખંતથી પિતાના આયુષ્યના ભોગે પ્રકાશમાં લાવનાર ગુર્જર માતાના વિદ્વાન પુત્ર - ગત રાજરત્ન શ્રીયુત ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ,
એમ. એ. જેઓએ અથાગ પરિશ્રમ લઈ ગાયકવાડ પિત્ય ગ્રંથમાળાનું કાર્ય હાથ ધરી તેમાં કાવ્યમીમાંસા,
નરનારાયણાનંદ, પાર્થપરાક્રમ, હમ્મીરમદમન, વસંતવિલાસ મહાકાવ્ય, પ્રાચીન ગુર્જ- કાવ્યસંગ્રહ, ગણકારિકા, લિંગાનુશાસન, ભવિસયતકતા, જેસલમેર ભંડારોના ગ્રંથની સૂચી, લેખપદ્ધતિ, ઉદયસુંદરીકથા, રૂપકષક, આદિ અપ્રસિદ્ધ પ્રાચીન સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાના ગ્રંથ શોધિત કર્યા અને જે કાર્યની છે. ગ્રિયરસન, થોમ્સ જેવા પ્રખર વિદાનોએ મુક્તકંઠે પ્રશંસા કરી છે, તેમના પ્રાચીનતાહિત્ય, ઈતિહાસ, તત્વજ્ઞાનના ઉંડા અભ્યાસ તેમજ સંશોધન અને પ્રકાશનના કાર્યથી મુગ્ધ બની, તે સેવાની કિંચિત એધાની તરીકે આ સાતમા ઐક્તિક સાથે તેઓનું પ્રશસ્ત નામ જોડી, કૃતકૃત્ય થઈએ છીએ અક્ષયતૃતીયા ! જીવણચંદ સાકરચંદ ઝવેરી, સં. ૧૯૮૨.
પ્રસિદ્ધ કર્તા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org