SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ ચડી ન જાય. આ વાત રાજાના એક માણસે જાણ રાજાને કહી. રાજાએ તેણના માગવા મુજબ પાલખી મૂકી બેલાવી અને પિતાને મખું કહેવા માટે ઠપકે આગે એટલે તે કન્યાએ જણાવ્યું કે મહિલાચરિત્ર અગમ્ય છે અને તેની સરસાઈ કેઈથી થઈ શકે તેમ નથી આના વિશેષ સમર્થનમાં તેણીએ એક આહિરી-ભરવાડણની વાર્તા જણવી કે-“ધનુરે નામના ગામમાં ઢેલુ આહિર-ભરવાડ વસતો હતે. તેને ઢેલડી નામની યુવાન સ્ત્રી હતી. ઢેલો પરગામ જતો એટલે તેની સ્ત્રી પિતાના યાર સાથે રમતી. એકદા ગામમાં નાટક જોતાં જોતાં એક સુંદર નાટકીપર તેણું મેહી પડી અને તેને ઘેર બોલાવી પિતે ખીર રાંધી જમાડવા માટે થાળી પીરસી. બારણાં બંધ કરી જે તે જમવા બેસે છે તેવામાં તેણીને ત્યારે આવી કમાડ ઠોક્યાં. નાટકીઓને તલસરાના ઢગલામાં સંતાડ્ય,અનેયારને ઘરમાં લીધો. યાર સાથે વાતચીત કરતાં ત્યારે ખાવાનું માગતાં રાખ બતાવી. ત્યાં તેને ઘણું હેલો આવે, એટલે યારને એક ખૂણામાં સંતાડે.ધણુ ભૂખે થ હતો પણ ખાવાનું માગતાં કાંઈ નથી એમ સ્ત્રીએ કહ્યું. ધણુએ ખીર ખોળી કાઢી ત્યારે સ્ત્રીએ કહ્યું એ નૈવેદ્ય છે તેથી તે દેવને ધરવા માટે છે. ધણું હતો ભૂખે એટલે ખાવા બેઠે એટલામાં નાટકીઓ ભૂખ્યો ભૂખે કુંકી ફંકી તલ ખાતે હતો તે આખરે ભાગ્યો તેની પાછળ યાર પણ નાઠો એટલે ધણી વિમાસણમાં પા. સ્ત્રી ના નારા પ્રત્યે હાથ જોડી બેલી ઉઠી અરે મારા-દેવ, મારે દોષ નથી છતાં તમે શા માટે તજી જાઓ છે?” આમ કરી ધણુને સમજાવ્યો કે આ તમે નૈવેધ ખાવાથી મારી ભક્તિથી ઈશ્વર પાર્વતી સ્વયદેહે આવ્યા છતાં ચાલી ગયા. માટે મહાદેવની મહાપૂજા ભણવી હોય છે. તેઓ ફરી પાછા આવે. ધણું તે માટે જોઇતું દ્રવ્ય મેળવવા વિદેશમાં ગયે-દશાર્ણપુરના દશાર્ણભદ્ર રાજા પાસે નકર રહી ધન મેળવ્યું. ત્યાં વીર પ્રભુ સમેસર્યા. તેમની વાણું સુણી તેણે ત્યાં દીક્ષા લીધી.” આ પ્રમાણે વાત સાંભળીને વિક્રમ રાજાએ મનમોહિનીને વિક્રમચરિત્ર સાથે પરણું તેને છેતરી પિતાનું સ્ત્રી ચરિત્ર બતાવવા કહ્યું. મનમોહિની તેની સાથે પરણું, (વણિક અને ક્ષત્રિયનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy