SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ થી બાર ગાઉના ડામર તળાવમાં જાળ નાખવાની મના કરે છે. સૂરિ કહે છે - ઇસા દિન કોઈભી આયેગા, કે કિકું નહું ખાય; હીર કહે જનમ પેગંબરિ, સહુનિ શાતા થાય. અકબર કહે છે, રાક્ષસ મુગલ હય હમ તણે, કરતે બહુત ગુરસાય; સંસતે હસતે છડુંગા, ક્યું સબકે સુખ થાય. બાદશાહ પસ્તા કરે છે – પહિલે મેં પાપી હુઆ બહેત, આદમકા ભવ યુહીં ખેત; ચિતોડગઢ લીના મેં આપ, કહ્યા ન જાવે વે મહાપાપજેરૂ મરદ કુરાબી હણ્યા, અશ્વ ઊંટ લેખે નહિં ગણ્યા; ઐસે ગઢ લીને મેં બહેત, બડા પાપ ઉહાં સહી હેત. બહેત શિકાર ખેલે મેં સહી, બાંટે તુમ દેખાવે કહી; કુણ પિડે આએ કહે ઘાટ, હમ આએ મેડકી બોટ. દેખે હજીરે હમારે તુહ્મ, એક ચિદ કીએ હમ્મ; એકેકે સિંગ પંચસે પંચ, પાતિક કરતા નહિં બલબંખલપંચ], ખેલે શિકાર કી એ બહુ કરમ, છત્રીસ હજાર હરણકે ચરમ; ઘર ઘર દીઠ હમ લહિણું કીઆ, દેઇ સિંગ હમ સેનઈઆ દીઆ, ચિડી પંચસે પંખી છવ, ખાતા જીભ ઉનકીજ સદીવ; ઇસા પાપી થા મેં બહુ આપ, તુહ્મ દિદારથી છેડયા પાપ. સાધુની શીખનું પરિણામ – આહેડી વન નવિ હરે, સુખે ચરે વન ગાય; ભાછી મને ન પરાભવે, સો ગુરૂ હીર પસાયઅજા મહિષા મહિષ ઘણ, વૃષભ તુરગમ ગાય; ખી કહે ચિરંજીવ છે, હિરવિજ્ય મુનિરાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy