SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ર છે. અને તેઓ હજારેને કંડ ધરાવવા સાથે બહાર પાડતાં ગ્રંથોના અંગે પુરી મદદ મેળવે છે છતાં તેઓ ગ્રંથની કિંમત મેટી રાખી શ્રીમંત થવાને ધંધે લઈ બેઠા છે તેમને શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકહાર ફડની પદ્ધતિનું અનુકરણ કરવા પ્રસંગે પાત ભલામણ કરવી અસ્થાને ગણશે નહિ. " જનપત્ર, ભાવનગર, - તા. ૭ મી જાન્યુઆરી સને ૧૮૧૭. ૫૦ ૧૫ મું, અંક ૧ લે, પૈજ ૪ થું. (૩૫) શ્રી આનંદકાવ્યમહોદધિ મિ. ૫ મું, સંઘવી ઋષભકવિ પ્રત-શ્રી હીરસૂરિરાસ; સં. અને સં. છવણચંદ સાકરચંદ ઝવેરી. પૃષ્ટ ૩૮૮ કિમ્મત ૦–૧૦–૦ આ જૈન કાવ્યમાળાને પાંચમે ભાગ બહાર પડે છે. જે વિહતા અને શ્રમથી આ ગ્રન્થ પ્રકટ કરવામાં આવે છે તે ખરેખર પ્રકાશકોને માટે માન ઉપજાવે છે. પુસ્તકના કદ અને સુંદર બંધણીના “ પ્રમાણમાં કિંમત જુજ છે એ માટે જૈનદાતાઓના આપણે આભારી છીએ. નવજીવન અને સત્યમાસિક, મુંબાઈ. જાનેવારી ૧૮૧૭, ૫ ૨ જું, અંક ૭ મે. (૩૬ ) Shri Anand Kavya Mahodadhi, Part V, edited by Jivanchand Sakarchand Jhaveri, and printed at the City Printing Press, Ahmedabad. Cloth bound, pp. 399. Price As. 10 (1916). This is the fifth book in the series which the Trustees of Sheth Devchand Lalbhai are publishing, of old Jain Manuscripts. The well-known Jain poet, Rishabhdas of Cambay has written a poem (Rasa) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy