SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧૮) નળદમયતીરાસ, વનવી કૂકરરાયને, એતલે નૃપ સામંત; એક રથ તુરંગમ જોતરી, સવિ ભરી વસ્તુ માહંત. ૧૨૭ નલરાયને આગ્રહ કરી, તે દિયે પ્રણમી પાય; ભીમજા મારગિ હીંડતાં, શ્રમ ખેદિ જિમ નલરાય. ૧૨૮ આરૂઢ રથે તથઈ) દેઈ જણાં, સાચરિયાં તિહાંથી જામ; આવીરે આગલિ ચાલતાં, એક અરયાંની તામ. ૧૨૯ અતિ ભીમ પર્વત માલિકા, તિહાં વસે દુષ્ટ કિરાત; તેણે મિલી નલ રથ આવરિ, થઈ રહિયા રાઉતરાત ૧૩૦ તેહસું સબલ નૃપ ઝૂઝી, પણિ નમ્યા નહીં તે દુષ્ટ, હષ્ણુતારે પાર ન આવીયે, જેણિ મિલ્યા છે બહુ ધૃષ્ટ. ૧૩૧ સોહનાદિક શસ્ત્ર તે, તિણિ વેલા છડી જાય; જવ નુપે દૈવત પાધરું, તવ સુધાતે વિષ થાય. ૧૩૨ ભય ઘણું ભાવી ભીલનું, રથથી ઉતારી નારિ, બે જણે અલગ થઈ રહ્યાં, સમય તેણુ વારિ. ૧૩૩ રથ લેઈ ગયા કિરાત તે, હવિ ભીમજા-નલ તામ; તેણિ પંથી બેહુ પાલા પૂલે, અતિવિષમ કર્મ-વિરામ.૧૦ ૧૩૪ ૧ ભીલ. ૨ ક. ૩ પ્રહ “એણિ સમિ છડી જાય;” ૪ ભાગ્ય. ૫ અમૃત. ૬ વિચારી. ૭ સમય નિપુણ. ૮ હીંડે. ન કળી શકાય તેવું. ૧૦ રથ સાથે રાખ્યાને વૃત્તાંત કવિ ભાલણ અને પ્રેમાનંદમાં નથી. જ્યારે શ્રીસમયસુંદરજીમાં નળે રથને પિતાના દેશેજ છેડી દીધો તેમ વર્ણવેલું છે. અને શ્રીમેઘરાજજીમાં આ મુજબ બરાબર છે. નળ-દમયંતીને વનવાસ જતાં આ સ્થળે પ્રેમાનંદે મર્યપ્રસંગ વર્ણ વ્યું છે, જે આમાં તથા કવિ ભાલણના તેમજ બીજા પણ નળાખ્યામાં વર્ણવેલું નથી. જુઓ પ્રેમાનંદનું કડવું ૩૨ મું– “સ્વામી કહે સાંસતા થઈયે, ચામા! બેશ થઈને સ્વસ્થ; “જે સવારમાં શોધી લાવું, જે જડે એક બે મચ્છ. “થોડા જળમાં પેઠે નળરાજ, ઢીમરનું આચરણ; ' “ સાધુરાયને શ્રમ કરતાં, મરછ જડી ત્રણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy