________________
૧૫
આ ઐક્તિક સંપૂર્ણ છપાઈ તૈયાર થઈ ગયા પછી શ્રીનળદમયંતીરાસની એક ચોથી પ્રતિ, સાહિત્યપ્રેમી શ્રીમાન્જનિ શ્રીજિનવિજય મહારાજે પાટણના શ્રીવાડી પાર્શ્વનાથના પુસ્તક ભંડારની મેળવી આપી હતી જે માટે તેઓશ્રીને આભારી છઉં. પરંતુ તે છપાઈ ગયા પછી મળેલી હોવાથી તેનો ઉપયોગ કરી શકાયા નથી, તેમજ તેને તપાસી જેવાને સમય પણ ઉપલબ્ધ થઈ શક્યું નથી.
એકાદશી; સેન્ડ હર્ટ રેડ, જીવણચંદ સાકરચંદ ઝવેરી મુંબાઈ તા. ૧૨-૧૧–૧૮૧૭.
ધનતેરસ, ૧૯૭૩. U સંગ્રાહક અને સંશોધનકર્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org