________________
મંગળાચરણ. મુગતિ દીધી તેં માયને, ઉદ્ધારીઓ શ્રેયાંસ,
પુત્ર હુઆ સે કેવળી, ધન ધન તાહરે વંશ. દશ હજાર મુનિસું વળી, મુગતિ ગયા ભગવંત;
અનેક જનને ઉદ્ધર્યા, ઋષભદેવ ગુણવંત. સમરું તે ભગવંતને, ગણધર કરૂં પ્રણામ;
કેવલજ્ઞાની મુનિ નમું, સમયે સીઝે કામ. ૧૮ શીલવંત તપીઆ મુનિ, હું પણ તેમને દાસ; સકળ સિદ્ધ સમરી કરી, રચું હીરને રાસ. ૧૯
(ઢાળ ૧ લી-દેશી પાઈ છંદની. ) હીરવિજયસૂરિને કહું રાસ, ગણતાં ભણતાં પિચે આશ,
સુણતાં હેએ જયજયકાર, હરમુનિ મેત્રે ગણધાર. ૧ જિણે પ્રતિબળે અકબર મીર, ગળી પિયે તે મેગલ નીર,
પઅમારી પડહ વજડાવ્યો જિર્ણો, દંડ દાણ મૂકાવ્યાં તિણે. ૨ જજીઓ ધૂમે પુછી જેહ, ઉબર વરાડ મુકાલે તેહ, શત્રુંજગિર સે મુગતે કરે, શગુંજ ગિરનારૅ સંચરે. ૩
(ઢાળ ૨ -શ્રીગુંજ સારો-રાગ દેશાખ ) કરે પ્રતિષ્ઠા પદ બહુ થાપે, હીરનામું ધન કેટી આપે | વિકટ વિહાર જિણે પણ કીધે, અસુર તણે ઉપદેશ જ દીધો.૧
૧ સંસાર સમુદ્રથી તાર્યા–ઉગારી લીધા. ૨ સિદ્ધ થાય. ૩ તપસ્યાવંત મુનિ. ૪ ગણુ-સમુદાય-મુનિગણના ધારણ કરનાર. ૫ કઈ પણ જીવને મારપીટ કે બેજાન ન કરે તે ઢરે પીટાવરા ૬ જે ધર્મ-અધર્મને વિચાર ન કરી શકે તેવા આસુરી પ્રકૃતિવાળાઓને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org