________________
( ૪ )
વિકૃતિ થવાનાં નીચેનાં કારણેા પ્રાચીનાએ જણાવ્યા છે અને તે આ છેઃ—૨. અમુક ભાષા ઉપરની પૂજ્યબુદ્ધિના ઘટાડા, ૩. અહંકારનુ આધિકય, ૪, પ્રાદન ૫. ભ્રમ અને ૬. જેવું લખ્યું હોય તેવું વાંચવું. તથા જેવું કહ્યું હોય તેવેજ અનુવાદ કરવા. તથા દેશની ગમી, દેશની ઠંડી, શરીરના જુદા જુદા ધાટે, શરીરના અવયવાની વિચિત્ર ઉત્પત્તિ, દેશના વાયુ અને અનેક ભાષા મેાલનારાઓને નિરંતર સયેાગ, એ ખવાં અને એ સિવાય બીજાં અનેક કારણ ભાષાના વિકારમાં નિમિત્તરૂપ છે. તથા એ જ કારણેાને લીધે પ્રાચીન ભાષાએ પણ વિકારને પામી ભિન્ન ભિન્ન શબ્દ શરીરવાળી અને છે આપણા છઠ્ઠા પ્રશ્નના જવાબ પણ આટલાથી જમ જાય છે. “ દરેક મનુષ્યાની ભાષાવિષયક વિકૃતિ અમુક કારણેને અધીન છે, અને તે કારણે આ છેઃ
१ " सर्वेषां कारणवशात् कार्यो भाषाविपर्ययः । माहात्म्यस्य परिभ्रंशं मदस्याऽतिशयं तथा: प्रच्छादनं च विभ्रान्तिर्यथालिखितवाचनम् । कदाचिद् अनुवादच कारणानि મનક્ષતે’—હવામાષા.
૧. મર્યાદાના કે માહાત્મ્યને નાશ, ર અહંકારનું આધિકય, ૩ પ્રર્ચ્છાદન, ૪. ભ્રમ, ૫ લમ્યું તેવું વાંચવું, અને લખ્યું તેવું કે સાંભળ્યું તેવું ખેલવુ.
૨ અમુક કાર્યં લેાકા ન કરે તે માટે શાસ્ત્રકાર (જડ જનાને માટે માત્ર તેના જ હિતની ખાતર ) માટા માટા ભયંકર ભયેા તાવી કચિત્ અસત્યભાષિત્વને આરાપ પાતા ઉપર લે છે અને તે લેાકાને અમુક માર્ગ ઉપર જતા રોકી અમુક કાર્યને જ કર્તવ્યરૂપે દર્શાવે છે. જ્યાં સુધી શાસ્રકાર બતાવેલ આમ્નાય બરાબર પળાય છે ત્યાં સુધી બધુ ઠીક ઠીક ચાલે છે અને જ્યારે તે આમ્નાય તરફ લેાકાની શ્રદ્ધા મેાળી પડે છે ત્યારે જેમ ચારમાં અનેક પ્રકારનું પરિવર્તન થતું જોવામાં આવે છે તેમજ તે
લેાકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org