________________
(૫૩)
અપભ્રંશ ભાષાની કવિતા વગેરેના ઉદાહરણથી એમ સ્પષ્ટ ભાસે છે કે ગુજરાતીની જનની અપભ્રંશ ભાષા છે અને બીજી બધી ભાષાઓ તેની માસી (માતૃભગિની, રૂપ છે. અત્યાર સુધી મેં મારી યથામતિ સંસ્કૃતાદિ પ્રાચીન ભાષાઓનું સ્વરૂપ દર્શાવવા સાથે તેઓને ગુજરાતી સાથે કેવો સંબંધ છે એ પણ જણાવ્યું છે. અને આટલા લખાણથી આગળ જણાવેલ ચોથા અને પાંચમા પ્રશ્નને પણ નિવેડે આવી જાય છે. અર્થાત ગુજરાતી ભાષા પિતાની ઉત્પત્તિ પહેલાં અનેક પ્રકારે ભિન્ન ભિન્ન રૂપે હતી અને કારણવશાત્ તે બધાં ભિન્ન ભિન્ન પિ સાથે મળવાથી લાડવાની પેઠે આ આપણું ગુજરાતી ભાષાએ જન્મ ધર્યો છે. તેમાં પણ ગુજરાતની જનતા તો અપભ્રંશ ભાષા છે અને તિર બધી ભાષાઓ તો તેની માસીઓ જ છે. આ પ્રમાણે ગુજરાતી ભાષા સાથે પ્રાચીન ભાષાઓને સંબંધ છે. હવે છઠ્ઠો પ્રશ્ન સંક્ષેપપૂર્વક ચર્ચ એ સ્થાન પ્રાપ્ત છે, અને તે આ છે – તેમાં બીજા મિશ્રણ થવાની શી જરૂર હતી ? તથા પ્રાચીન ભાષાઓ વિકૃત થઈ તેનું શું કારણ ? આ પ્રશ્નના પૂર્વાર્ધને નિર્ણય પણ આગળ ઉપર જણાવાઈ ચૂકયો છે–ગૂજરાતી ભાષામાં બીજા મિશ્રણ થવાનાં કારણે આ લેખના આગળના ભાગમાં નિવેદાઈ ચૂક્યાં છે માટે અહી તેના ઉત્તરાર્ધ વિષે લખવું એજ ઉપયોગી છે. જેમ દરેક પદાર્થ પિતાને વિકાર થવામાં કોઈ પણ સગી કારણને અપેક્ષે છે તેમ ભાષા પણ પિતાના રૂપાંતરમાં સહશિકારણની વાટ જુએ છે. ભાષાની
(કુલમ) () (તત)
gણોતો
એવડે.
એટલે. તિ. ઈત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org