________________
(૫૧ )
જૂ૦ (ત્રીજ તારા માસ્ટર નિન! જા, સંdો) ३. सायरु उप्परि तणु धरइ तलि घलइयणाइ । गू० (सागर उपर त्रण धरे तळे घाले बोने)
सामि सुभिच्चु वि परिहरइ सम्माणेइ खाइ ॥१॥ गु० (स्वामी सुभृत्यने पण परिहरे सन्माने खलोने)
–મતિ ચાર-ચતુર્થા-સૂત્ર. ૩૨૪. ૪. જેમ ગુજરાતીમાં અકારાંત નામને પ્રથમા (પેલી) વિભક્તિમાં એક વચનમાં “એ” પ્રત્યય લાગે છે તેમ અપભ્રંશમાં પણ છે, પહેલી વિભકિતના અને બીજી વિભક્તિના બહુવચનમાં ગુજરાતીમાં કોઈ પણ પ્રત્યય વિના પણ પ્રયોગ થાય છે તેમ અપભ્રંશમાં પણ છે. ત્રીજી વિભક્તિમાં ગુજરાતીમાં “એ” પ્રત્યય લાગે છે. તેમ અપભ્રંશમાં પણ “” તથા (એ) પ્રત્યય લાગે છે. તથા સાતમી વિભકિતના એકવચનમાં ગુજરાતીમાં એ પ્રત્યય પણ પ્રયોજાય છે તેમ અપભ્રંશમાં “એ” પ્રત્યય પણ છે. ઇવર્ણત તથા ઉવર્ણાત નામો જેમ ગૂજરાતીમાં પેલીના અને બીજીના એક વચન તથા બહુવચનમાં પ્રત્યય વિનાનાં પણ પ્રયોજાય છે તેમ અપભ્રંશમાં પણ છે. તથા તે જ નામને જેમ ગુજરાતીમાં તે બન્ને વિભક્તિના બહુવચનમાં “ઓ પ્રત્યય લાગે છે તેમ અપભ્રંશમાં પણ છે. સંબોધન સુચક “ઓ” શબ્દ પણ અપભ્રંશના હો' શબ્દને જ વિકાર છે. વળી નાન્યતર જાતિમાં ગૂજરાતીમાં એક વચનમાં જેમ હું પ્રત્યય લાગે છે તેમ અપભ્રંશમાં પણ છે. તથા:– અપભ્રંશ.
ગૂજરાતી. (4)
એમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org