________________
(૩૮૯) is, on the recommendation of the Members of the Divisional Vernacular Book Committee.
Sanctioned as a Library book for Secondary Schools in this Presidency, and that the Sanction will be duly notified in the Gujarati School Paper in due course.
(Sd)
for Educational Inspector,
N. D. Esq.
10,
Mr. J. S. Jhaveri,
Bombay.
(૨૩) શ્રીઆનંદકાવ્ય મહોદધિ મૌક્તિક ૧, ૨, ૩, સંશોધક અને સંગ્રહક જીવનચંદસાકરચંદજવેરી.
ઉપરનું પુસ્તક એક “શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડના” ૧૪ (૨૦, રર) મણકા તરીકે પ્રસિદ્ધ
એલ છે. માત્ર જૈનનાંજ લખેલાં જીર્ણ પુસ્તકે પ્રસિદ્ધ કરવાના ઉદેશવાળી આ સંસ્થાની નાણું સંબંધી સ્થિતિ સારી દેખાય છે. તેનું ફંડ રૂ. એક લાખનું છે, અને તે બધાને ઉપયોગ પુસ્તક પ્રસિદ્ધિમાંજ કરવાને છે. આવા પરેપરકારી કાર્યોથે મોટી રકમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org