________________
(ર) એ જ અલમસ્તુ છે. ઉપર જણાવેલ ત્રણ પ્રકારના પ્રાકૃતમાં એકવચન અને બહુવચનને પ્રયોગ થાય છે. પણ દ્વિવચનને પ્રાગ થતો નથી, તેમજ સમાન રૂપવાળા (“ક” “” “ચ્ચ) અને સમાન વર્ગવાળા (“હું” ૨” “મ”) જ અક્ષરને સંયુક્ત પ્રયોગ થાય છે. પણ દ્ર સિવાય વિજાતીય વણેને સંયુક્ત પ્રયોગ થતો નથી. આ પ્રાકૃતનું સાહિત્ય અત્યંત વિશાળ છે અને તેમાં જેનોનું સાહિત્ય અગ્રપાટ ભજવે છે – જેના વેદસ્થાનીય સર્વ અંગે- આગમ, ઉપગે, કાવ્યો, ચરિત્રો તથા અનેક કથાગૂંથે આ જ પ્રાકૃતમાં ગુંથાયા છે. વૈદિકનું સાહિત્ય પણ આ પ્રાકૃતમાં છે. પણ તે જે કરતાં ઘણુંજ થોડું છે. કારણ કે, જેના સામ્રાજ્યમાં વ્યાપક ભાષા તરીકે આ પ્રાકૃત ભાષા જ હતી માટે તેમાં અનેક વિષયોના સેંકડે સેંકડો ગ્રંથે ગુંથાયા છે. જેને ઋષિઓએ એ એક પણ વિષય બાકી રાખ્યો નથી કે, જે પ્રાકૃતમાં ન હોય.—તેઓએ સંગીતશાસ્ત્ર પણ પ્રાકૃતમાં ગુંચ્યું છે, વિજ્ઞાનશાસ્ત્ર પણ પ્રાકૃતમાં જ સાંકળ્યું છે. વધારે શું ? પ્રાકૃત ભાષાના પિતામહ તરીકેનું માન (નીતિશા) નફાસ્ટા–
નીશાળ. (હિ) નહિ – (વૈવાહિક) વેદ–
વેવાઈ. (મજિનપતિ) વળવ
બનેવી, (પાનુa) માલગા— માસી. (લૌષ્યિજ) વોશિગ
દોસી. (વિજળી) ચિરળી- એરણ, ઇત્યાદિ.
લે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org