________________
( ૩૨૨)
શ્રી હીરવિજય. નિત્યે ગણવી વીસ કરવાથી, ઉભા રહી અરિહંત નિહાળી.
વંદી. ૩૧ તવન અડાવન (૫૮) ચેત્રીસ (૩૪) રાસ, પુય પસદીયે બહુમુખવાસે.
વંદી. ૩૨ ગીત થઈનમસ્કાર બહુ કીધા, પુણ્ય માટેલિખી સાધને દીધા.
વંદી. ૩૩ કેટલાએક બેલની ઈચ્છા કીજે, દ્રવ્ય હોય તે દાન બહુ દીજે.
વદી. ૩૪ શ્રીજિનમંદિર બિંબ ભરાવું, બિંબપ્રતિષ્ટા પેઢી કરાવું.
વંદી. ૩૫ સંઘપતિ તિલક ભલુંજ ધરાવું, દેસ પરદેસ અમારિ કરાવું.
વદી. ૩૬ પ્રથમ ગુણઠાણુનિ કરૂં જઈને, કરૂં પુણ્ય સહિત નર જેહ છે હીને,
વંદી, ૩૭ એમ પાઉં હું જૈન આચારે, કહેતાં સુખ તે હાય અપારે,
વંદી. ૩૮ પપણું મુજ મન તણે એહ પ્રણામે, કેએક સુણી કરે આતમ કામે.
વંદી. ૩૯ પુણ્ય વિભાગ હુઈ તવ હારે, - ઈસ્યું ઋષભકવિ આપ વિચારે.
વંદી, ૪૦ ૧ સ્તવન. ૨ થેય, સ્તુતિ. ૩ પ્ર“ એટલા એક” ૪ પ્રહ “ કહેતાં લઘુતા” ૫ “ પુર્વે મુઝ મન તણે પરિણામે ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org