________________
હીરના ગુણો.
(૩૦૫ ) પાંચ હજાર અને સયપંચ, એકાવન ગાથા વાહનો સંચ,
નવ હજાર સાતસે પીસ્તાલ, કરે ગ્રંથનર બુદ્ધિ વિશાળ. ૧૩ વિકટ ભાવ છે તેના સહી, માહરી બુદ્ધિ કાંઈ તેહવી નહિ,
મેં કીધું તે જોઈ રાસ, બીજા શાસ્ત્રને કરી અભ્યાસ. ૧૪ મેટાં વચન સુણી જે વાત, તે જેડી આ અવદાતર,
ઓછું અધિકું કહ્યું હેય જેહ, મિચ્છાદુક્કડ ભાખું તેહ ! ૧૫ પુણ્ય નિમિત્તે કીધે મેં રાસ, પુર્વે પહુતી માહરી આસ!
પુણ્ય એવું મને રથ થયે, પાતિગમહેલ ભવભવને ગ.૧૬ ગાયે હીરવિજય કર જોડી, જેહની જગૅ દીસે નવિ જેડી,
અનેક ગ૭પતિ આગે હાય, હીર સમે નવિ દીસે કેય ! ૧૭ ગ્રહગણમાંહિ વડે જિમ ચંદ, સુરમાંહિ જિમ મટે ઈદ
રાજામાંહિ જિમ મેટે રામ, સતીમાંહિ સીતાનું નામ. ૧૮ મંત્રમાંહિ મટે નવકાર, જિમ તીરથ માંહિ શેત્રુજે સાર;
જિનમાંહિ મેટે ઋષભજિર્ણોદ, ચક્રમાંહિ જિમ ભરતનરીંદ.૧૯ પરવતમાંહિ વડે જિમ મેર, પંથમાંહિ જિમ મુગતિને શેર
નદીમાંહિ જિમ ગંગાનીર, ગ૭પતિ સહુમાં મેટે હીર ! ૨૦ કામકુંભ ઘટમાંહિ જેમ, બ્રહ્મચારીમાં મેટ નેમ, નગરીમાં વનિતાજ વિશેષ, વિનયવંતહાં લખમણ એક. ૨૧
૧ વિચક્ષણ, ઉમદા. ૨ અધિકાર, વાત, કથા. ૩ પાપરૂપ મેલ, કચરો. ૪ પૂર્વે, પહેલાં, ૫ “ પરણે જે તે ગાઈએ, લેક નીતિ પખ. આ આચાર હોવાથી અને કવિ પણ
હીર સમો નવિ દીસે કાય !'' વાક્યથી, શ્રીહીરના બહુમાનપૂર્વક ગુણો ગાયાં છે. ૬ નેમિનાથ, બાવીસ તીર્થપતિ,
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org