________________
(ર૯૮ )
શ્રી હીરવિજય. વિનીતવિજય વિદ્યા ભલી, તપીઓ નિરસ આહાર;
'લેટિ છાસીનું પારણું, સમતા શીલ અપાર ધર્મવિજય મધુરે મુખેં, સમતા શીલ ને) જ્ઞાન;
આડંબર નિંદા નહિ, વેયાવચ્ચ નહિ માન. હીરશાશને વાદી બહુ, ધર્મસાગર ઉવજ્જાય;
સાગર પરિ બહુ તાણીઆ, નાખ્યાં દૂરિ જાય. પદમસાગર વાદી હુએ, નાશતનરસિંઘ ભટ્ટ
નખેં કરીને બૂજ, દીઠે જીવ પ્રગટ્ટ. સીહીના નૃપ આગળ, છ વાદવિવાદ
જયગન (યજ્ઞ) ધર્મ ઉથાપીએ, બેડા બાંભણ સાધ. વિપ્ર કહે અજ એમ કહે, વિપ્ર ! વેગે અમ મારિ,
પશુતણે ભવ છૂટીયે, જઈએ સ્વર્ગ મજારિ. અજ કહે અ પશુ ભલાં, મ કરેસિ સ્વર્ગની વાત;
તુહ્મ સજનનેં સૂર કરે, અશ્વે ન તાહરા તાત ! હાર્યા વિપ્ર ન બેલીઆ, પરમસાગરજી તેહ;
કરમસી ભંડારી બોલીએ, માનભ્રષ્ટ થયા તેહ. યુગતિ કહી નર નારીની, નારવાણિ ચાલે;
કીધી પ્રતિમા તેહની, પૂજ્ય કર્યું ન દેહ ! પદમસાગર કહે ઈમ નહિ, તેહને નારી દેય
એક પૂજે એક પગ ધરે, થુંકે મતકિ સેય.
૧ લેટ અને છાશ ૨ પ્ર“જિણે ” ૩ પ્ર. “નાસ્તિગ.” ૪ પ્ર. “ દીઠા ” ૫ યજ્ઞધર્મ. ૬ પ્ર૦ “વિઝા ! વેગ વિચાર” | પ્રનિવણે ચાલેય” ૮ પ્રહ “પૂંજી કર્યું ન દેય ?”
કાન
/
*
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org