________________
હીરના શ્રી.
( ૨૮૫)
૩૬
શ્રાવક ઘર રાંધી ખીચડી, મીઠું ઘાલિ વહુઅર વડી; વહુઅર સેાય આઘેરી ગઇ, સાસુ મીઠું' ઘાલે સહી. જિમવા બેઠે નિજ ભરતાર, ખારી ખીચડી અત્યંત અપાર; ખીજ્યે શ્રાવક તેણીવાર, કાં દીધા મુનિ એહુવા આહાર. ↑ ૩૪ કરી ખરખરા આવ્યે તદ્ધિ, ઉપાશરે બેઠા છે મુનિવર જ્યાંહિ; ભાષે શ્રાવક અમ ઘર આડાર, અન્ને પરઠવ્યે ખાર અસાર.૩૮ સાધ કહે ખારી ખીચડી, હીરતણે પાતરે તે પડી;
શ્રીગુરૂ સેય ન એલે ફ્રી, ઉઠયા આહાર તે ખારા કરી. ૩૯ વારે વારે પીચે નીર, એમ જલ કહીયે ન પીયે હીર;
વાત પ્રકાસે નહિ ગંભીર, અહેઃ” સમતારસ`હાય સધીર. ૪૦ સાધ કહે ગુરૂ એહ સુ કીધ, ખારી ખીચડી તુન્ને સ્યુ લીધ; હીર કહે કૂરગડુને જુએ, શુકનારા તે નવલજ હુએ. ૪૧ ધર્મરૂચિ પિએ અણુગાર, વિષ તુબડના કીધા આહાર; વિદ્યાસાગરના ગુણુ લાખ, છઠે પારણે લીધીપ રાખ.
૪૨
11
સાહસધીર 3 310
૧ પાત્રે, પાત્રમાં, ત્ “ થુંકતાં રાતા નિવહુએ '' ૪ કડવી દૂધીનેા. ધર્મચિ સાધુના પાત્રમાં ક્રાÈ કડવી દૂધી-વિષારી તુંબડુ વહેારાખ્યું. એ તુંબડાને પરાવવા માટે ધર્મચિએ ઇંટના નિભાય પાસે જઇ એક ટપકુ જમીતપર પાડયું, જેથી ત્યાં કેટલીક કીડીએ તેની વાસથી ખાવાની લાલચે નજીક આવી મરણ પામી. ધર્મરચિને, અન્ય ધા જીવાના નાશ થશે એવું જણાય.થી સ્વયં તે તુ ંબડું ખાઈ ગયા. જીજ સમયમાં શરીરમાં તેની અસર થઇ અને ધચિ અનશન કરી કાળ પામી સર્વાંસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. વધુ માટે એ પરિશિષ્ટ ૧ લું. ૫ પ્ર૦ “ પીધી ”
*r
Jain Education International
..
For Private & Personal Use Only
www.jainelibrary.org