________________
હીરના શ્રાવકે
( ૨૦ ) વીરદાસ વહેતે બહુ લાજ, ઋષભદાસ અને જીવરાજ
ડામર રોય હુએ માળવે,જેહના ગુણ યાચક બહુ લ.૧૭ સુરતમાંહિ ગેપી સુરજી, હોરે સુરેનસાહ નાનજી,
વડેદરે સેની પાસવીર, પંચાયણી કહીયે જગમાં ધીર. ૧૮ અબજી ભણસાલી જીવરાજ, નવાનગરમાં તેહની લાજ;
પારિખ મેઘ વસે જિહાં દીવ અભેરાજ મેઘ તે ઉત્તમ છવ.૧૯ પરીખ દામે દેસી શવરાજ, સવજી સેય કરે પુણ્ય કાજ;
બાઈ લાડકી શ્રાવિકા વડી, પુન્ય કાજ કરી દેહડી. ૨૦ અનેક દેસ નગર પુર જયહિ, હીરના શ્રાવક કહીયે ત્યાંહિ,
દિલ્હીપતિ સરખે છે માન, પાય નમે નર મંત્રી ખાન, ૨૧ જેહના પુન્ય તણે નહિ પાર, સાધુપથ આકર અપાર; - કાલૂપુરમાંહિ આવ્યા જસિં, ગોખ ન નીપાયો તસિં. ૨૨ પૂછે હીર શ્રાવકને તહીં, હાય સીખ તે બેસીયે અહિં
શ્રાવક કહે પૂછ મ્યું તેહ, તુલ્બ કારણે નીપા એહ. ૨૩ હીર કહે નવિ કલપે એહ, આધાકરમી હુએ જેહ,
વખાણ કાજે મડવી પાટ, એહવી રાખે સાધની વાટ. ર૪ તેણે ગેખે નવિ બેઠા કેઈ, હીરવચન માન્યું સહુ કેઈ;
કોઈ ન લેપે હીરની લાજ, દીપે જેન અખંડહ રાજ. ૨૫ ૧ પ્રહ “ વધતી * ૨ પ્ર. “સમરસાહ” ૩ કથે, સ્તવે. ૪ પ્ર પંચાયણ પૂર્વે જગીસ ” ૫ બનાવ્યો. ૬ ખપે, કામ આવે. સાધુના નિમિત્તથી કોઈ પણ વસ્તુ બનાવેલી હોય તે સાધુઓ કામમાં લે નહિ. ૭ પ્રહ “સાહમું સહુ જેય.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org