________________
હીરના શ્રાવો.
( ૨૭૭ ) ( દુહા.) કનક કઢા તિહાં પરગટે, વસ્તપાલ બે પાય,
વીસલદે નૃપ દેખતાં, પ્રગતિ રત્ન સિલાય. જિન મંડિત પૃથવી કરી, પુણ્યતણું નહિ માન;
તેજપાલ બંધવ વિસે, કાંઈ! ન દીયે દાન?' વરતુપાલ વૈક ગયે, ઈહાં ર તેજપાલ, એ કલ્પદ્રુમ અવતયે કિય્ કરિ કલિકાલ !
(ઢાલ-હું એકેલી નિંદન આરેએ દેશી) કલિકાલેં નર તે પણિ જેયરે, હીરના શ્રાવકસરીખા હેયરે,
સંઘવી ભારમલ મેં ઈરાજેરે વિરાટનગરમાં સખલી લારે. ૧ પીપાડનગર માંહિ છે હેમરાજેરે તાલે પુષ્કરણે કરિશુભ કાજે, સાહ ભેરવ છે અલવર માંહિરે, નવ લખ્ય બંદી મુકાવ્યા
ત્યાં હિરે. ૨ પાતશાહ હુમાઉ સેરઠે જાયરે, નવલખ બંધ તિહાં કણિ સાથ, ખેજ મકમરિન આપ્યાં ત્યાં હિરે, વેચે ખુરાસાન દેસ છે
જ્યાં હિરે. ૩ અલવરે બાંદ લેઈને આવે, મહાજન સહુ મુકાવા જાવે, નવિ મુકે તે કરતે રીસેરે, દહાડી બંધ મરે દસ વીસેરે. ૪ - ૧ દાન કેમ ન આપે ? પ્ર. “ કાં ન દીયે તે દાન ” ૨ કવિ રૂપદાસ કહે છે કે પૂર્વે થયેલાં ગુજરાતના દિવાન વસ્તુપાલ અને તેજપાલમાંથી વસ્તુપાલ વૈકુંઠમાં ગયો અને તેજપાલ જાણે અહી કેમ ન ર હેય ? અર્થાતુ આ તેજપાલ પણ પૂર્વે થયેલા વસ્તુપાલનાં ભાઈ તેજપાલ સમ ઉદાર હતો કે તું પણ ! ૪ પ્ર. - સખરા ? ઉતમ. ૫ પ્રહ “વરાડ. ૬ પ્ર. “ખિંખિડ નગર ૭ ક. “ અલવરખાં તવ લઈને આવે ” ૮ પ્રતિદિવસે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org