________________
( ૨૭૬ )
શ્રી હીરવિજ્ય. સોની જુએ શ્રીતેજપાલ, મહાદાતા ને બુદ્ધિ વિશાલ શ્રાવક રાજા શ્રીમલ્લ, જેણે કીધી કરણ ભલ્લ. ૧૪ ઠકર જયરાજ જસવીરે, દીયે દાન ગુપતિ નર ધીરે;
ઠકર કીકાને વાઘા, પુણ્ય કરણ હુઆ આઘા. ૧૫ ઠકર લાઈ કુંઅરજી કહીયે, ભાઈ સહ ધર્મસી મુખે કહીએ,
સાહ લકે ને દેસી હીરે, શ્રીમલ સોમચંદ ગંભીરે. ૧૬ ગાંધી કુંઅરજી બાડુઆ, હીરના શ્રાવક કહેવાય;
રાજનગરે હુએ વછરાજ, નાના વીપૂ કરે શુભકાજ. ૧૭ મહાદાતા કુંઅરજી જવેરી, સાહ મૂલાની કરતિ ઘણેરી;
હીર સૂર પુંજે બંગાણી, દેસી પન ગુણખાણિ. ૧૮ દેસી અબજી પાટણમાંહિ, સની તેજપાલ ટેકર ત્યાંહિ,
સાહ કF ના જેહ, હીરના શ્રાવક કહુ તેહ. ૧૯ વીસલનગરના શ્રાવક સારે, સાહ વાઘે અત્યંત ઉદારે;
દેસી ગલા મેઘા ખાસ, વીરપાલ વીજા જિણદાસ. ૨૦ સીરેહીના શ્રાવક સાશ, આસપાલ સચવીરપ ઉદારે;
તેજા હરખા બુદ્ધિ વિશાલે, મહેતે પુજે ને તેજપાલે. ૨૧ આઠિમ પાખીનાં પારણાં કરાવે. વિષ્ણમણ ઘી નિત્યે વહેવરાવે છે
અનુકંપા દાન અનેક, તેજપાલમાં ઘણજ વિવેક રર ઈહ અચિત ૬ કઈ નવિ થાઈ જેઓ વસ્તપાલને ભાઈ, જેણે જગતની પૂરી આસે, ઘરિ કમલાઈ કીધો વાસ. ૨૩
૧ ગુપ્તપણે. ૨ પ્ર. “ નાનાવિધ ” ૩ પ્ર “ના ” જ પ્ર. “સાહ ચોથો” ૫ પ્રશિવવીર ૬ અચરત, અચરજ પ્ર. અચિજ" છ લક્ષ્મીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org