________________
ગુર્વ્યવલિ.
( ચાપાઇ )
મૂલ નહુિં વાણીનુ યદા, સુણિ વખાણુ તિહાં સહુકા સદા; અનેાપમદે તિહાં રીઝે અતિ, દેવભદ્રને કરે વીનિત, આચારજપદ એહને થાય, તે આપણપેા રહે મહિમાય; કરી વિચાર બહુ ગુરૂને કહે, વસ્તુપાલ તવ નવ સદહે,૨૨ માચારજનિ યાગ્ય એ નહિ, ગુરૂ ઉવાચે' વાર્યાં સહી;
દ્રષ્ટિ રાગે સ્રો ફરી ફરી કહે, વસ્તુપાલ અણુ ખેલ્યે રહે. ૩ જગચંદ્રસૂરિને કહે ઉવસાય, ઘે પદ સખલ ધન ખરચાય;
અને પમદે પરમુખ શ્રાવિકા, ખરચે દો કાર્ડિ પેતિયકા, ૪ સકલ સંઘનુ કહેણુ કીજીયે, વિજયચ ંદને પદ્મ દીજીયે,
કાલ ભાવ જોઈ રૂષિરાય, આચારજ થાખે તેણે હાય. દેવેદ્રસૂરિ પહેલા છે જે, વિજયચંદ તસ પાય નમેહ;
વિનય વેયાવચ મહુવિધિ કરે, માલવે દેવેદ્રસૂરિ સ ંચ. વીરધવલ ભીમસ ંઘભ્રાત, એહુને દીખ્યા તિહાં કણુિં થાત;
દેવેદ્રસૂરિ તિહાં કહ્યું કરે વિહાર, અનુકરમે વેાલ્યા વરસ ખાર.૭ વિજયચંદ્ર ખભાયત રહે, દેવેદ્રસુરિ તસ એહવુ' કહે;
એકે ગામે રહાછે। કસ્યું ? વીરે' વચન કર્યું નહિ ઈસ્યુ ! ૮ વિજયચંદ્ન નવિ માને ગણે, તે છ ંદે ચાલે આપણે;
શ્રાવકને કરતા નિજ હાથ, દેવેદ્રસૂરિ આવ્યા ખભાત.
સુ
૧ આપણેા. ૨ માને. ૩ વિશેષ રાગથી. ૪ ૫૦ પાઠક પ ધન ખરચાય. " ૫૦ • તિહાંથી કરે વિહાર ” હું પ્ર૦
,,
""
૦ “ગુરે ” ગુરૂએ,
Jain Education International
For Private & Personal Use Only
(244)
46
www.jainelibrary.org