________________
( ૨૨૬ )
શ્રી હીરવિજ્ય.
હીર કહે ચામાસું થયું, જેસ ંગે આવવું નવ થયું;
ના સ્વામી તે સહી આવસ્યું, નિરામાધ તુર્ભે કાયા થસ્યું. ૧૮ સમજાવીનિ વિલ’બ કરેડ, આ પરવ પષણ જે;
કલ્પસૂત્ર વાંચે ગુરૂ હીર, ત્યારે સખરૂં મુનિ શરીર. ભાદ્રવા સુકિ દસમી દિન જામ, રયણી મધ્ય હુઇ છે તામ; સકલ સાધ તેડયા તેણે ડાહિ, મુખ્ય તે વિમલહર્ષ વાય.૨૦ (ઢાલ-સરગે સપ ન સાથે પાસીયેરે. રાગ-મારૂણી.) વિમલહર્ષ વાચકને તેડીઆર, ભાખે એમ ગુરૂ હીર ધીરારે; ગંભીરારે જેસિંગ હજીય ન આવીઆરે. યાણુવિજય ઉવજ્ઝાય અ ંતે નવિ મલ્યારે, જે જિનશાસન થંભ ધારીરે;
૧
જેસિ ંગજીરે ! કુણ અવસરી અલગા રહ્યારે. મુજ ઉક્ટિંગ જે નાહાનપણિ ઉછર્યા રે, વિજયસેનસૂરિ સિંહુ હા વિ મલીરે;
નવ ટિલઆરે, ભાવિ અવશ્ય પદારથરે. વિમલ ઉવઝાય પરમુખ સહૂ સુણારે, ચિતા મ કરો કોઈ માહારીરે;
તુબારીરે જેસિગ આણ્યા પૂરત્યે, શૂરવીર સત્યવાદી ભાયગના ધણીરે, મહિમાવંત પુણ્યવત મેટ્રોરે;
લાટારે અમૃતના જેસિ‘ગજીરે.
૧ શા, નિરાભાધ ૨ બનવાકાલ પદા,
Jain Education International
For Private & Personal Use Only
૧૯
૩
४
www.jainelibrary.org