________________
હીરના કર્યો. ( ૫) ત્રિશ્યસેં ત્રિય તે સંઘવી થાય, ગઢ આબુ શેલુંજિ જાય,
સમેતશિખર સરઢ ગિરનાર, યાત્રા કરે તિહાં નર ને નાર. ૮ દેયસહિત મુનિને પરીવાર, હરમુનિ જિહાં કરે વિહાર
સામહીં શ્રાવક બહુ કરે, રૂપાદિક નાણા શિર ધરે. ૯ કનક કેડિ હવું લુંછણું, પ્રતિમા પરિપૂજાયા ઘણું
ગુજ્જર લવ સેડ સાર, ગુરૂજી! કીધું તુ વિહાર. ૧૦ મારૂડિબડ વિખ્યાત, દખ્યણ કુંકણ માંહિ જાત;
મેદપાટ મેવાત આગરે, કામદેસમાં વિહાર પણિ કરે. ૧૧ યેગ ઉપધાન ત્રત પહિરે માલ, સામવછલ હવે વિશાલ,
જગતતણા તુહ્ય તારણહાર, પિતે પણિ તરીઆ સંસાર. ૧૨ સકલ સાધને તું આધાર, જગજતું જીવાડણહાર;
ચિહું દિસિ સમરે તારું નામ જિમ સીતા રઘુવંશી રામ. ૧૩ જિમ કેક સમરે સહકાર, જિમ ચાતક સમારે ઘનસાર;
ચંદારણે સમરણ ચકેર, સમરે જલધર નિત્યે માર. ૧૪ મધુકર જિમ સમરે માલતી, ઉત્તમ સ્ત્રી સમરે નિજ પતિ,
વછનો સમરે જિમ ગાય બાલકજિમ સમરે નિજ માય.૧૫ સકલ સાધ અમે સમરૂં હીર, ગૌતમ જિમ સમરે મહાવીર;
તેણી પરિ સમરૂં ગુરૂ ગણધાર, તુદ્ધ જાતા અહ્મ કુણ આધારી૧૬ વિજયસેન આવે તુમ આગે, હીર પડખીયે તુમ તિહાં લાગે;
તુમ અણસણ કરવું ગળપતિ, તે અમઠબકે દેસે અતિ, ૧૭
૧ લાવાત્સલ્ય, સ્વધમિયોને જમાડવું વગેરે. ૨ નિશ્ચિતતાથી પડખું વાત છે, એથત રહીયે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org