________________
શ્રી વિજ્યસેન. ( ૧૮૯ ) હમ રાગી તુમ હે નીરાગ, સકલ બસ્તકુ કીધા ત્યાગ
તે હમકું સંભારો કહિં, હમ રાગી બિસારૂં નહિં. રર કછુ કામ લખીયે ગુરૂરાય, ક્યું દિલ ખુસી હમારા થાય;
હમકું કઉલ દીયા તુમ સહી, વિજયસેનકું ભેજે અહીં ૨૩ જે દિલમાંહિ આવે તુમ, તે ભેજ સુખ પાવે હમ, વાંચી લેખ નવિ હુએ રંગ, કેહીપસિં જાયે નર
જેસિંગ. ૨૪ વિજયસેન બે નર ધીર, કાં દલગીર થાઓ ગુરૂ હીર;
અકબરનિ મિલતાં ચું આજ, સકલ દેસેં તુમ્ભારી લાજ. ૨૫ તાત જીવતાં કાઢયુ કરમ, તે તુહ્મ જાણે ભાગ મરમ; મુક હાથ મુજ મસ્તકિ તુમે, બહુજસ વાદ પામું
જિમ અભે. ૨૬ હીર તણે સંતેષી કરી, વિષ્ણુ પ્રદક્ષણ દેતે ફરી,
વાંદી ચરણને મૂરત ગ્રડી, વિજયસેન ચાલ્યું ગહિ.ગહી. ૨૭ સબલા પંડિત પંઠિ લીઆ, વિજયસેન લાહોરીં આવીઆ,
ભાણચંદ જઈ લાગા પાય, જઈ જણાવ્યું અકબર શાહ ૨૮ અરજ કરી સામહીઆણી, હરખી બે પૃથવી ધણી,
ગજ રથ અધ હમારા લેહ, સામહીલું તે સબલ કરેહ ૨૯ અનેક વાછત્ર લેઈ કરી, શ્રાવકાદિ સાહા સંચરીઃ પ્રવર પટેલ તિહાં પાથરે, તેહ ઉપરિ ગુરૂ પાય ધરે. ૩૦
૧ વિજયસેન અને જેસિંગ અથવા સિંહ એ નામે એજ સાધુના છે, કે જેઓ હરસુરિ પછી ૫૯ મા પટ્ટધર હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org