________________
કામિર ગમન.
(૧૮૧ શિર ચંગા હુઆજ સુભારા, દિલ ખુશાલ હુઆજ હમારા;
કરે મહેમાની મારી ગાય, તવ ખીયે અકબર સાહ. ૧૪ તેડયા ભાણચંદ ઋષિરાય, બગસીસ કરી સહુએ ગાય;
કછુ મા તુહ્મ ગુરૂ ઔર, દે વસ્તુ અનેરી હોર. ૧૫ જજીઓને ઘુમે જગાતિ, ન કરે કેહેની તાતિ,
ભેંસ ભેંસા બલદ ને ગાય, કીજે એહની તુમ રક્ષાય. ૧૬ દિલીપતિ તે દેતે દાન, કીધાં ઈત્યાદિક કુરમાન;
ગુજજર ખંડમાંહિ તે આવે, હીરના સહ ગુણ ગાવે. ૧૭ સત્યવાદી ભટ એકજ વાર, કરતે ગુમાન અપાર;
લાણચંદ મ્યું વાદ કરાવે, તેણી થાનકે જય પિણ થાવે. ૧૮ પાતશાહ કાશમી જાય, ભાણચંદ પંડે પિણ થાય;
પૂછે પાતશા ઋષિને જોય, ખુદા નજીક કેને વળી હોય. ૧૯ ભાણચંદ બોલ્યા તતખેવ, નજીક તરણી જગત દેવ;
તે સમયે કરે બહુ સાર, તસ નામેં દ્ધિ અપાર. ૨૦ હુઓ હકમ તે તેણીવાર, સંભાવે નામ હજાર,
આદિત્યને કરતાય નેક, આદી દેવમાં ઘણેજ વિવેક. ૨૧ અરીમનને સહસ કરણ, અંબર ભૂષણને શુભ વરણ
એક ચકને સસ કુરંગ, રવીરાજ ને અચલ અનંગ. રર હંસભાસકર નશતાત, દિવાકરની મોટી વાત;
સુર દિન મણી દીપક ભાણુ, વરૂણ દેવનું કરત વખાણ. ૨૩ વિસર જગદાધાર, કમલાકર દેવ અપાર;
સવિતા તરણું શુભ નામ, મહિમાવંતથી થાયે કામ. ૨૪ જગજીવન ને જનાનંદ, સુચન નામેં આનંદ,
ઈત્યાદિક નામ હજાર, સંભલાવે તે મુનિવર સાર. ૨૫
૬;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org