________________
ધનની સફળતા. ( ૧૫૭ ) લહિણું રે લ્યાહારી ભરૂઅચી થાલી; એણે દીપાવ્ય વંશ શ્રીમાલી.
શ્રી જિન. ૩ દરભિખ્ય કાળે અન્ન ઉવારી, શાહજસીઆની કીતિ વધારી.
શ્રી જિન. ૪ તેત્રીશ લાખ રૂપક પુણ્ય કાજેરે આવે,
અમારિતણું પુણ્ય લખ્યુંઅ ન જાવે. શ્રી જિન. ૫ સમરો સરિંગ જગફૂરે જેહ, તુમ દીઠે દીઠા નર તેહ.
શ્રી જિન. ૬ ઉત્તમના ઉત્તમ હુએ પ્રાહિં;
પારિખ નેમિ વડે ગછ માંહિ; શ્રી જિન૭ સંઘપતિ તિલક ધરાવ્યુંરે જેણે ગિરિ શેત્રુજે ફરરે તેણે.
શ્રી જિન૮ રાજઆ વજીઆનું રાખ્યું ના; ચઢત ચઢત કરે ઉત્તમ કામે.
શ્રી જિન. ૯ શ્રી જિન આગન્યાને વહેનારે ઋષભ કહે એ પુરૂષ સુ સારે.
શ્રી જિન. ૧૦
( દુહા.) એ શ્રાવક ગુરૂ હીરના દેખે ધનદ સમાન, હર રહ્યા સીહીમાં, વરસે શ્રાવક દાન.
(ઢાળ-મિરજા દેવીને વીનવુ. રાગ-ગોડી. ) હીરવિજ્યસૂરિ સુંદરૂપે રહ્યા સિરોહી મહેર;
કરી પ્રતિષ્ઠા મુખતણી, કાષભ જિનેશ્વર ત્યહિં. હી. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org