________________
(૧પ૬ )
શ્રી હીરવિજ્ય.
( દુહા. ) મુનિવરમાં ગુરૂ હીરજી, અસુર અકમ્બર સાર; વાણિગ વંશમાં રાજીએ, દયા દાન નહિં પાર.
(ઢાળ-મૃગાવતીના રસની. ) પાર નહિ રાજીઆના પુણ્યનો, ઘેધલે ન હણે જીવરે ગુજર ખંડ આખે હે પાતિગ, તેહથી બહુએ સદી
જીરે સુદીરે તું જિન શાસન ચંદેરે. આંચલી. ૧ વિણ કેલી એક વહાણ વડેરૂં, લેઈ ગેનામાંહિં આવે,
મારતા નર બહુઅ મુકાવ્યા, ધન પાછું જ અલારે. જી. ૨ સંવત સેળ એકસઠ જ્યારે, દુરભિખ્ય કાળ હુએ ત્યારે,
ગ્યારહજાર મણ કણુતવ આલ્યા, વણિગવંશ ઉગારેરે. જી. ૩ રૂપક રેકડા બહને આલ્યા, ઘણું ગુપતિ તે દાને,
ફરે પુરૂષ પારેખ વજીઆના, આપે અન્ન નિધાનેરે. જી. ૪ ફરતા પુરૂષ તે ભમતા આવ્યા, વસે શિકારપુર જાહિરે,
એક ઘરમાં નવજણ છે માંદા, મગ ઓરવા નહિ ત્યાંહિરે. જી. ૪ છાનું તેહને માંડ્યું આલવું, તે પુરૂષને મેરે;
સ્ત્રી કહે હવિષ ખાઈશ વેગે, લે જો હવે દામેરે. જી. : સમક્તિ શીળ સત ધીરજ ધેરી, દીસે છે જગ કેરે,
દિયે દાન નર ન લિયે દુખમાં, એ જગિ વિર: હેઇ. જી. ૭ (ઢાળ-ઈતને કેતાઈ ઈતના કયા કરણા-રાગ-આશાવરી,) શ્રીજિનશાસન ચંદરે એહ, ડભેલમાંહિ વરસાવ્યે મેહે. ૧ અનેક ગામે દેહરાં પિસાળે, શ્રી જિનશાસન ચંદો રે, જિહાં ચંદરૂઆ બાંધ્યા વિશાળ, શ્રી જિનશાસન. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org