________________
હીર ગુરૂ પ્રશંસા.
( ૧૫ ) (ઢાળ–શી મન ભમરની.) બેલે અકબર પાતશા, સબ બેટે છે;
ભેગી નામ ધરાય, મંદિર મટે છે. ફી શેખ દેખે બહુ, કંથાધારી બે રાખે દમડા પાસ, દેદી નારી બે. કડી કાપડી ભારતી, જાણ જેસી બે;
કરે જગનકી બાત, દેજખ હસી બે. નામ મુસલમાન મહિરવાં, જીવ ખાવે છે;
કરતે હેત પેકાર, ખુદા નહું પાવે છે. મતી સંતી જંતરી, મુનિ મુખ જંદા બે
દંડધારો દરસ, માંડે ફંદા બે. એક તાપસ એક તાપસી, ખાવે માંગી છે,
કરતે લેગ વિલાસ, નહિં વેરાગી બે. બધે બધ વૈષ્ણવ બહુ, મઠવાસી બે
નહિં જેરથી દૂર ક્યા સંન્યાસી બે. ગોદડીઆ ગિરી ને પુરી, આપે નાગા બે,
કોધ બહુ નહિં જ્ઞાન, ધંધે લાગી છે. ભસમ લગાવે ભય કરે, હક્ક પિકારે છે;
માંગ્યા જે નહુ દેય, કુતકા મારે છે. ફિરે અઘેરી જંગલે, બૂરા ખાવે છે; કહે અકબરશા આપ, દિલ નહુ ભાવે છે.
(ઢાળ– હું તુજપર વારી. રાગ કેફી.) બોલે બેલે બેલેરે લાલ, યું અકબરશાહ બોલે,
મેં ખટ દર્શન દેખું ટુંકી, હીરકે નહીં કે ઈતેલે હો, યું. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org