________________
( ૧૬ )
પ્રચાર કરનાર અને કરાવનાર ઈત્યાદિ. તેમજ ભાવસેવા કરનારા પણ ઓછો મહાશયો નથી. જેવા કે, ઈશ્વરભક્ત સંત પુરૂ, નિસ્પૃહ ઉપદેશકે અને જ્ઞાનિયગિઓ ઇત્યાદિ. તેમાં (પૂવક્ત બન્ને પ્રકારની સેવા કરનારાઓમાં) આ લખનાર દ્રવ્યસેવા કરનારની ગણનામાં ભળી શકે છે. કારણ કે, જેમ ધન ધાન્યાદિ શાંતિ આપવાના - ધને છે તેમ સાહિત્ય (સર્વ પ્રકારનું શાસ્ત્ર) પણ શાંતિ આપવાનું એક સાધન છે. સાહિત્યના અભ્યાસી પુરૂષો મને નિગ્રહપૂર્વક વાંચેલ કે સાંભળેલ સાહિત્યને પિતાના કોઠામાં ઉતારી, તેને હાડેહાડ પરિણુમાવી પરમશાંત અને સંતેવી બને છે. “ભાવ” એ સાહિત્યનું મુખ્ય અંગ છે. ભાષાદાર જ સાહિત્ય લખાઈ કે વંચાઈ શકે છે. વધારે શું ? કોઈ પ્રકારની વિવેચના યુક્ત એક જાતની ભાષાને સમૂહ તેજ “સાહિત્ય” કહેવાય છે-ભાષા” એ સાહિત્યને આત્મા જ છે. જે ભાષા સંબંધે હું લખવા ધારું છું તે ભાષાને પ્રચાર ચાલુ કાળે કાઠિવાડી અને ગુજરાતી તથા લખવા તરીકે કચ્છી પ્રજામાં પણ છે. માટે આ નિબંધદ્વારા આ ભાષા બોલનારી સમસ્ત પ્રજની નહીં, તે પણ તેમાંથી કદાચ એકાદ સાક્ષરની જ સેવકવૃત્તિ જો હું ધારણ કરી શકીશ, તે હું મને ધન્ય ગણીશ. સેવા કરવાના બીજા અનેક ઉપાયો, જેઓ આ ઉપાયથી પણ ઘણી સારી છે તે પણ મને આ ઉપાય દ્વારા જ સેવા કરવામાં વિશેષ રૂચિ છે, માટે મારે સારુ આ ઉપાય જ સર્વોત્તમ છે.
પૂર્વ પ્રમાણે પ્રસ્તાવના કરી હમણું દર્શાવેલ પ્રાચીન શિખામણ પ્રમાણે હવે હું ગુજરાતી પ્રજાના સેવકાપે પરિણમી મારૂં ઉચિત કાર્ય કરવા ઉઘુક્ત થઈશ.
१ सत्यपि गुणवत्येव सचान्यभावेऽपि पण्डितैर्गदितः। यत्रत्र - જિ બ ૧ વિશેષતામ્ | (શ્રીહરિજદમરિક અનેકાંત જયપતાકા તુતી ક –લેખક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org