________________
અકબર પ્રબોધ પ્રસંગ ખબર હીરની પૂછી કરી, કબ દીદાર પાવંગે અહિં;
કહે વિઝાય તુમ કરે દુઆય, કલ પરસું આવે ઈસઠાય. ૨૩ ખુસી પાતશા હૃઓ તામ, ચારે પુરૂષનાં પૂક્યાં નામ;
દેશ નગર ને માત પિતાય, કુણ કારણે લીધી દીખ્યા. ર૪ જનમ જરા ને બીજે મરણ, આતમને છે એ દુખકરણ, તેટાળવા હુઆ ફકીર, છેડે બિન નહપાવે તીર. ૨૫
( દુહા) સેળ સહિસ સહેલીઓ, તુરી અઠારહ લખ,
અપણે ખુદાને કારણે, છેડયા સહેરબલખ. હિંસા નૃત ચેરી મિથુન, પરિગ્રહ દોષ અનેક
નિશિભજન નિંદા નહિં, ટાળે ધરી વિવેક. પરનિંદા સ્તુતિ આપણી, લોલુપ કામ કષાય; વિમળ કહે એ પંચથી, પુણ્ય ફકીરી જાય.
( ચોપાઈ). બુસી થયો ત્યારે પાતશાય કરી વખાણ વાગ્યે ઉવઝાય; * ઉપાસરે આવ્યા જેણિ વાર, હરખ્યા શ્રાવક અતિહિં અપાર.૧ વાજાં વાગે ગંધ્રપ ગાય, સહુ મિલીને સાહમાં જાય,
તુંગીઆ નગરી શ્રાવક જેમ, ગુરુને વંદન ચાલ્યા તેમાં ૨ વિમલહર્ષ માટે વિઝાય, તે પણિ ગુરૂને વદને જાય;
કહી પાતશા કેરી વાત, ત્યારે હર્ષ ઘરે થાત. સાંગાનેરથી ગુરૂ સંચરે, નવલી ગામિં આવું કરે;
ચાટસ હીંડવાણું ગામ છે જ્યાંહિ, આવ્યા શિકંદરપુર તેમાંહિ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org