________________
વિમળશાહ વૃતાંત.
અબુદાચલેં નૃપ આવીરે, કીધા ત્રિણ્ય ઉપવાસ. સુ. ૧૦ તૂઠી અંબિકા તિહાં સહિરે, વર માગ્યા તિહાં દય;
જિનપ્રસાદ સેહામણરે, એક પુત્ર મુજ હેય. સુણતે. ૧દ. એક વાનું નૃપ માગીએ રે, કે સુત કે પ્રસાદ
વિમલ વિચખ્યણ કહ્યું ઘરે, મકરસ વાદવિવાદ સુણત ૧૨. વિમલ વન્ય નિજ મંદિરેરે, પૂછી ઘરની નારિ,
શ્રીમતિ કહિ સુત સો વળીરે, જે પાડિ સંસારિક સુણતે. . શ્રી જિનમંદિર માગીએ રે, મુગતિપુરીગઢ જેહ,
વેગિ વિમલ તે આવીએ રે, વેગો વર માગેહરે સુણત,૧૪ આપિં વર તિહાં અંબિકારે, અબુંદ ગઢ શુભ ઠામ;
તિહાં પ્રાસાદ કરાવીએ, લીજે ભૂમિ અભિરામ, સુણતે. વિમલ ચઢ ગઢ ઉપરિ રે, ભમિ જેઈ જેણિ વાર
ઈગ્યાર સહસ ભરડા મિક્યારે, કરતા સબલપકાર. સુણતે. શe એ સવિ ભેમિ છે શિવતરે, દેવા શંકર આણ;
બળ કરી ભૂમિ લે તુમ રે, બેસ્યા સાથે પરાણ, સુ. ૧ વિમલ વિચારે કામ ધર્મને રે, ન કરું એહની ઘાત;
આ અંબિકા આસણુિં રે, સકળ સુણાવી વાત સુણતા. ૧૯ અંબિકા કહે ચઢ ઉપરિરે, કરે ભરડકર્યું વાદ
જેનપ્રાસાદ જે ઈહાં હીએ રે, તે કીજિં પ્રાસાદ, સુણતે. ૧૯ આ વિમલ વેગિ તહર, મિલ્યા ભરડા જેહ,
જિનપ્રતિમા જે અહિં નીકલેરે, તે પ્રાસાદ કરે. સુ-૨૦ શ્રીમાતા મંદિર આગળરે, ખણતાં ભૂમિ અપાર; પ્રગટયું બિંબ દાદા તણું, વરસ હુઆ લાખ ઈગ્યાસુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org