________________
( ૯૬ )
શ્રી હીરવિજય. વિમલે લચ્છી બહુ વાવરી, શેત્રુજે સંઘવી થાય; ગઢ ગિરનારે જઈ કરી, આવ્યા વિમલ સુરાય.
(ઢાળ-ગિરજા દેવીને વીનવું રે–એ દેશી ) રાય વિમલ સુખ ભેગરે, એક દિન સુપન લહેય,
ગયેવર કાને તે ઝાલીઓરે, જઈ ગુરૂ સેય કહેય. સુણતે વિમલ તે રાજીએ રે. શ્રી ગુરૂ કહ્યું નૃપ સાંભરે, કહે સંતાન સુસાર;
કે કોઈ કામ કરે વડું, કે તીરથઉદ્ધાર. સુણતે. સુણતાં હરખીએ નરપતીરે, ભાખે ધર્મકથાય;
ગુણ એકવીસ હેય જેહમારે, સાધે મુગતિઉપાય. સુ. ૩ તત્વ ત્રણ સુધાં ધારીરે, ધરીએ વરત સુબારક
ચઉદે નિયમ સંભારીએ, મકરે અભખ્ય જ આહાર. સુ ૪ પાપ અઢારે વિવરી કહ્યરે, વિમળ ગળે તવ આંખિક
સ્વામી આલેયણ દીએ, દુરગતિ પડતે રાખિ. સુ. પ પાતિગ કરી હું થાકે સહિરે, તું મળીઓ ગુણવંત;
પહિલા જીવ ચે નહિં, તમે તારે ભગવંત સુણ ૬ તુમ આલેયણસી દઉરે, પાપતણે નહિં પાર;
બાલ્યાં નગર ઉજાડી રે, બાલ વિ છેહ સંહાર. વળી સિદ્ધાંત માંહિં દમ કહ્યું, શવતીરથ નર જ્યાંહિ,
કીજે થાપના જિનતણીરે, પાતિગ છૂટે ત્યાંહિ. સુ. ૮ મહિમા સબળ વખાણીએ, અરબુદાચલગિરિ જેહ;
તાપસ શૈવ ઘણા રહેશે, જેનભેમિ કરે તે સુણ. ૯ ધર્મઘોષને પાય નમીરે, વળીએ મન ઉલ્લાસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org