________________
ગુરુગુણ પ્રેમ.
( ૯ )
શાહ અકખ્ખર ખેલે આપ, એટા સૌ જે માને ખાપ; ચેલા સે ગુરૂ માનિ કહિષ્ણુ, નહીતર દેઉ દીજે રહિછુ. ૧૨ કરી હુકમ લખ્યું ફરમાન, આપ્યું. શ્રાવકને દ્રેઇ માન;
૧૪
લખે લેખ ખરા ગુરૂ હીર, ખાટા છે જગમાલ ફકીર. ૧૩ અસ્યુ ફરમાન તે હુઉં જસે, ગુજ્જરદેશ ભણી ચલખ્યુ તસિ; તે અન્ય ગધાર માંહિ જામ, શ્રાવક સાધુ ખીચે તામ. નાસે પુરૂષ ન જોવે ફરી, કાઇ ન રહિ' નર ધીરજ ધરી; જાણ્યુ લેખ લાગ્યે જગમાલ, તેડી જશે ગ્યા હશે હાલ. ૧૫ ણિ જગમાલ પડે રહી જાય, આ ફરમાન આગળથી જાય; હીર વિ' તે દીધુ જસે, વાંચી હરખ્યા સહુકા તસે ૧૬ એણ અવસર ખીજું ક્માન, તેડાવે દિલ્લી સુલતાન; કારણ તેહનું સુણેા સુજાણુ, બેઠા જરૂખે અકમર ભાણુ, ૧૭ ચાંપા નામે શ્રાવિકા જેહ, છમ્માસી તપ કરતી તેહ;
૧૯
પાલખીએ તે એડી સતી, વાજીંત્ર સમળાં વાગે અતી. ૧૮ પહિલી વાત પસરીછેત્યાંહિ, પાદશાહ અકખર બેઠેયાંહિ; જોરૂ એક કરે ઉપવાસ, તેહને દિવસ હુંઆ છમ્માસ, અજબ થયા દિલ્હીપતિ ત્યાંહિ, જેવા મેકલ્યા તસ ઘર જ્યાંઢુિં; મંગલ ચોધરી કામરૂખાન, આવી ખેડા તજી અભિમાન. ૨૦ પૂછે રાજા કિમ તિ થાય, ભૂખ્યા કાણું રહ્યું ન જાય;
ધૃજે દેહ એ પુહુર જમ હાય, ખાધા વિના તા ન રહિ કાય. ૨૧ ચાંપાં કહિ' રાજા ધરૂ' જેહ, શ્રીદેવગુરૂ મહિમા તેહ;
મામા આદમ દેવ મુજ હાય, હીરવિજય ગુરૂમહિમા સાય, રર સુણી વાત વિચારિ ઢાય, કાંઇક હીરના મહિમા હાય; રાજા એહ ધરે નિરધાર, અતિ દુખલી ન કરે આહાર. ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org