________________
જ
જ
ગુરપ્રભાવ. પછિ કહ્યું મરશે એહરે, એહનિ મ્યું ગ્રહ્યા
ગુરૂથાસે ન્યાસી ગયા એ. વન્ય પાછો કેટવાળરે, છાના મુનિ રહ્યા,
બહુ દિવસે ઠંદ ભાગીઓ એ. સંવત સેળ છત્રીસરે, એહ મામલે; ત્રષભ કહિં દુખવડી ગયું એ.
() દુખ નાઠું સુખ બહુ થયું, દિન દિન ચઢતી ઋદ્ધિ, અનુક્રમે પ્રભુ આવીઆ, નગરી જિહાં બેરસિદ્ધિ.
સંવત સોળ સાંત્રીસો જસે, બેરસિદ્ધિમાં રહીઆ ગુરૂ તસિં;
ઉચ્છવ મહેચ્છવ અધિકા થાય, સંઘ ખંભાયતી વંદનિ જાય. ૨ નગરી આખે લહિણું કીધ, વૃત બે બે શેર ઘરિ ઘરિ દીધ.
અઢાર વર્ણ ગુરૂના ગુણ ગાય, ભેટે દાનનો મહિમાય. ૨ દાને ઉંટમુખા નર જેહ, નીચમુખા નર હેએ તેહ;
અતિ ભારા જગમાં જેય, ગુણ બોલતા દીસે સંય. ૩ વયરી સેય વખાણે વાત, મુનિવર બલિ તસ અવદાત;
સ્તબધ મૂઢ નવ બોલે કદા, દાનિ વાચા હેએ સદા. ૪ લાડુ વૃત લહિણું બહુ થાય, તેણેિ હીરના સહુ ગુણ ગાય; ચોમાસું પૂરું ત્યાંહાં કરી, ત્રંબાવતી આવ્યા પરવરી. ૧
(ઢાળગુરૂ ગીતારથ મારગ જોતાં એ દેશી.) હરજી ખંભનગરમાં આવે, સંઘ સાહામિએ જાવે;
ધ્વજ તેણુ કુકમના હાથા, યાચક જન ગુણ ગાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org