________________
દીક્ષામહાત્સવ.
તેલા ધામી શ્રાવક જેડ, વડલીથી નર માયા તેહ; કાળો ખહુ તિણે પુઠે કીધ, હૌરતનું ચરણે શિરદીધ. હીરગુરૂ મમ બીહા તો, વડલીમાં લેઈ જાઉ અÀ; આવા છીડે નીકલી જઈએ, વડલીમાંહિ સુખે જઇરહિયે, ૧૦ હીર ખાઈમાં ઉતરે જિસે, લાભવિજયને અહી વલગા તિસે; કહે હું રહ્યા તુમે જાએ હીર, ત્યારે દુખ પામ્યા ગુરૂધીર. ૧૧ વિષ્ણુધ કહેજ વિમાસી જોય, મેટાંને માટું દુખ હાય; હરિચંદ્ર જલ ગાગર ભરી, તારા લેાચન સાથે ધરી, નલ દવઢતી પડયા વિયાગ, સનતકુમારને અંગે રાગ; દશરથ રામ વિયોગો હુઆ, હરી ખલદેવ પડયા જીન્હુઆ.૧૩ પાંડવ વરસ ભમ્યા તે ખાર, ઋષભ જિસ્યાને ન મિલ્યે. આહાર; મોટાં દુખ પામ્યા મહાવીર, તિમ દુખ પામ્યા તિહાં ગુરૂઙીર. ૧૪ લાભવિજયને ફર્યાં હાથ, ભુજગ વિષ તે ઉતરી જાત;
ન
છડે નિકયે મુનિવર સાથ, વડલીમાં આવ્યે મુનિનાથ. ૧૫ કુઞિર સહુ સાજી પરભાત, હીરગુરૂ વિ આવ્યે હાથ; પગ કાઢી વડલીમાં જાય, સૈન્યે નિવ લાધે ઋષિરાય. ૧૯ ીર રહ્યા ગુરૂ ભુંઈરામાંહિ; ઉપર ઘંટી માંડી ત્યાંહિ;
Jain Education International
( ૫ )
ત્રણ્ય માસ છાના ગુરૂ રહે, પછે હીર શાભા મહુ લડે. સંવત સેાળ ચાત્રીસે જિસે, એહ મામલેા હુએ તિસે; ઋષભ કહે ધન ધન્ય સૂરિદ, કરે વિહાર ધરી આનંદ. ૧૮
For Private & Personal Use Only
૧૨
૧૭
www.jainelibrary.org